Satya Tv News

Category: સુરત

સુરતમાં કામરેજમાં રીક્ષા અને ડંફર વચ્ચે અકસ્માત, રૂંવાડા ઊભા કરે તેવો અકસ્માતના CCTV વાયરલ;

એક અકસ્માતની ઘટના સુરતમાં ઘટી હતી. જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. ઘટનામાં જોવા મળતા દ્રશ્યો મુજબ સુરતના એક રસ્તા પર સાઇડમાં ઉભેલા ડમ્પરમાં રિક્ષા ધૂસી ગઇ હતી.જેમાં રિક્ષા…

સુરત સચિન અને ભેસ્તાન ટ્રેન વચ્ચેના દુર્ઘટનામાં ત્રણ યુવકોના મોત, ત્રણેય યુવકો યુપીના હતા;

સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં ત્રણ યુપીના કામકાજ માટે સુરત આવેલા યુવકોનું દુઃખદ મોત થયું.આ ત્રણેય મિત્રો – પ્રમોદ નિશાદ, વડકું નિષાદ અને દીનુ નિષાદ – બે-ત્રણ…

સુરતમાં હવસખોર આધેડે બગાડી દાનત, કિશોરીને પ્રસાદ આપવાના નામે ઘરે આવી કર્યા અડપલાં

સુરતમાં નાની ઉંમરની સગીરા-કિશોરીઓ પર ખરાબ કૃત્યોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વરાછા વિસ્તારમાં એક 15 વર્ષની કિશોરી પર આધેડે નજર બગાડી હતી. કુંવારી છોકરીઓને પ્રસાદ આપવાનો છે તેમ…

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભીષણ આગ,લોકોમાં અફરાતફરીનો માહોલ;

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. અચનાક સળગતુ રોકેટ કબાડી માર્કેટમાં આવી જતા આગ લાગી હતી. આગે વિકરાળ રુપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ…

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા અનોખી દિવાળી ઉજવણી, સ્લમ વિસ્તારના બાળકો સાથે કરી દિવાળી;

સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે. સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી છે. હર્ષ સંઘવીએ નાના બાળકો સાથે દિવાળી ઉજવી હતી. બાળકોને ભેટ આપીને ઉત્સાહ…

સુરતમાં મિલની બેદરકારીના કારણે એક યુવકનું સેન્ટર મશીનમાં ગળું આવી જતાં થયું મોત;

સુરતમાં મોટી સંખ્યામાં ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ મિલો ધમધમી રહી છે. ત્યારે દિવાળીના તહેવાર અગાઉ જ મિલની બેદરકારીના કારણે એક યુવકનું મોત નીપજ્યું હતું.પાંડેસરા GIDCમાં ભોમિકા પ્રોસેસર્સ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ મિલની…

હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગયેલી બાળા સાથે દુષ્કર્મ, ‘ઢગા’ એ કર્યું ના કરવાનું કામ!

સુરત શહેરનાં પાંડેસરા જૂના બમરોલી વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની પરિણીતા ગઈ રાત્રે 8 માસનાં પુત્ર અને 3 વર્ષની પુત્રી સાથે લક્ષ્મીનગર ખાતે આવેલાં રામજી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગઈ…

સુરતમાં દિવાળીની શુભકામનાના પોસ્ટર પર લખાયું ‘ગદ્દાર’, નિલેશ કુંભાણી સામેનો વિરોધ યથાવત;

લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ હતી. આ બેઠક બિનહરિફ જાહેર થતાં મુકેશ દલાલ વિના ચૂંટણીએ સાંસદ બની ગયા હતાં. ત્યારે કોંગ્રેસના મેન્ડેટ સાથેનું ફોર્મ રદ્દ થતાં…

‘ખિલૌના લેના હૈં તો ચલ’ કહી રમકડાં આપવાના બહાને 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે.…

સુરતમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી, હર્ષસંઘવીએ કહ્યું-ડ્રગ્સ સામે ચાલી રહ્યો છે મોટો જંગ;

સુરતમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશનર…

error: