Satya Tv News

Category: વડોદરા

વડોદરા:પત્નીને તલાકની નોટિસ મોકલીને પતિએ કહ્યુંઃ ‘મારી રાજકીય વગ છે, ક્યારે ઉડાવી દઉશ, ખબર પણ નહીં પડે’

વડોદરાની યુવતીને અમદાવાદના સાસરીયાએ શારીરિક અને માનસિક ત્રાસ આપીને પહેરલ કપડે ઘરમાંથી કાઢી મૂકતા જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. વિદેશમાં રહેતા પતિએ પત્નીને તલાકની નોટિસ મોકલીને કહ્યુંઃ તમે…

વેકેશનમાં ફરવા ગયેલા પરિવારના ઘરમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી

ડભોઈ રોડ વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતા કમલેશ વિનુભાઈ સોલંકી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી કારેલીબાગ ખાતે ક્લાર્ક તરીકે નોકરી કરે છે ગત 20 મી તારીખે સવારે સાત વાગ્યે તેઓ સાસરીમાં પત્ની…

વડોદરાના જીજી માતાના તળાવમાં તરતો મૃતદેહ જોઈ સ્થાનિકોએ પોલીસને જાણ કરી, મોત પાછળનું કારણ અકબંધ

વદોડરાના મકરપુરા વિસ્તારમાં આવેલ જીજી માતાના તળાવમાંથી મકરપુરા GIDCમાં રહેતા એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવાન બે દિવસથી ગુમ હતો. આ દરમિયાન તેનો મૃતદેહ મળી આવતા મકરપુરા વિસસ્તારમાં…

વડોદરા:કુખ્યાત અનિલ ઉર્ફ એન્થોનીએ બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરી મોબાઇલ ફોન ખરીદ્યો

બનાવટી ચલણી નોટોના કૌંભાડમાં ઝડપાયેલા કુખ્યાત અનિલ ઉર્ફ એન્થોની ગંગવાની સામે બોગસ આધારકાર્ડ સહિત દસ્તાવેજો બનાવવાની વધુ એક ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચે દાખલ કરી છે. અહીં નોંધનીય છે કે, અનિલ ઉર્ફ…

વડોદરામાં પરિચિત સગીરા પર બળાત્કાર ગુજારનાર યુવક ઝડપાયો

વડોદરા હરણી વિસ્તારમાં સગીર કન્યા પર બળાત્કાર ગુજારનાર યુવકને હરણી પોલીસે ઝડપી પાડ્યો છે. હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાના પરિચયમાં આવેલા યુવકે પરિવારજનોની ગેરહાજરીમાં યુવતીની એકલતાનો લાભ લઇ તેની…

નોકરીનાં ચકકરમાં દેહવેપારમાં ફસાઈ:અંકલેશ્વરમાં મસાજ પાર્લરમાં કામ કરતી અનાથ યુવતી શારીરિક સંબંઘો બાંધવા મજબૂર બની, વડોદરાની અભયમ ટીમ મદદે આવી

માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ નોકરીની શોધમાં ફરી રહેલી હરીયાણાની યુવતીને એક મહિલા નોકરીની લાલચ આપી અંકલેશ્વરમાં લઇ આવી હતી અને અંકલેશ્વરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહવેપારના ધંધામાં ધકેલી દીધી…

વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી

મઘ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરીથી માનવતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. આજે વહેલી સવારે સયાજી હોસ્પિટલમાં ઓપીડી-16 પાસેથી એક મૃત હાતલમાં નવજાત બાળક મળી આવતા ચકચાર…

ફાયર ડે પૂર્વે વડોદરામાં ફાયર બ્રિગેડની ભવ્ય રેલીએ આકર્ષણ જમાવ્યું

ફાયર ડે પહેલા વડોદરામાં જનજાગૃતિ લાવવા માટે આજે ફાયર બ્રિગેડ દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેનર્સ અને પોસ્ટર્સ લગાવીને સાવચેતી રાખવાના સૂચન કરવામાં આવ્યા હતા. મુંબઈના…

વડોદરા હાથીખાના માર્કેટનું રોજનું 35 કરોડનું ટર્નઓવર, અહીં બજાર કરતા વસ્તુઓ સસ્તી મળે

વડોદરા શહેરના તુલસીવાડી નજીક આવેલ હાથી ખાના માર્કેટયાર્ડ વર્ષ 1965થી કાર્યરત છે. એ પહેલા હોલસેલના વેપારીઓ શહેરમાં છૂટક વેપાર કરતા હતા. વર્ષ 1965 બાદ જ્યારે એ.પી.એમ.સીની રચના થઈ, તે વખતે…

ટેન્કર પલટી જતાં કલાકો સુધી હાઇવે જામ:વડોદરા-ભરૂચ નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલુ ટેન્કર પલટી જતા એક તરફનો રસ્તો બંધ, 2 કિમીનો ટ્રાફિકજામ થઈ ગયો

વડોદરા-ભરૂચ વચ્ચે પોર પાસે કેમિકલ ભરેલું ટેન્કર નેશનલ હાઇવેની વચ્ચોવચ પલટી ખાઈ જતા વડોદરાથી ભરૂચ તરફ બે કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી વડોદરાથી ભરૂચ…

error: