Satya Tv News

Category: વડોદરા

મનસુખ વસાવા: નર્મદા નદીમાં ગેરકાયદે રેતી ખનનના કારસમાં ભરૂચ-નર્મદા અને વડોદરા કલેક્ટર સાથે રેત માફિયાનો “વહીવટ’;

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિસીયલ પેજ પર મુકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યાં છે.તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, શુક્લતીર્થ ગામે ચાર લોકોના ડુબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની…

25 નવેમ્બર: આજથી વડોદરા નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો;

વડોદરા: નેશનલ હાઇવે-48 પર ટોલમાં વધારો થયો છે. કરજણ-ભરથાણા ટોલ પ્લાઝનાં દરમાં વધારો. કાર માટેનો દર રૂ.105થી વધીને રૂ.155 કરાયો. મીની બસ માટેનો દર રૂ. 180થી વધારી રૂ.270 કરાયો. બસ…

માનેલી દીકરીની જીદથી કંટાળી વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ આપઘાત કર્યો;

નામાંકિત વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ ગત 8 નવેમ્બરની સાંજે પોતાની બંદુકથી લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ સમગ્ર મામલે પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.…

વડોદરામાં પીઝા રેસ્ટોરન્ટમાં આગ, ફાયર ઓફિસરે કહ્યું- ‘નોટિસ બાદ પૂર્તતા કરવાની જવાબદારી રેસ્ટોરન્ટની;

વડોદરાના સમાં-સાવલી રોડ પર આવેલી પીઝા શોપમાં આજે સવારે આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સિસ્ટમ જ ચાલુ ન થતા દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર…

વડોદરાની આસપાસ 1000 કરતાં પણ વધારે કેમિકલ ફેક્ટરી, રિફાઈનરીમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા;

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. આગ પર કાબુ લઈ લેવામાં આવ્યો હતો પણ આસપાસના હજારો લોકોના જીવ આ દુર્ઘટનાએ…

વડોદરામાં ગરબાનો વિડીયો ઉતારવાની ના પાડતા હુમલો , પોલીસ ફરિયાદ નોંધાય

વડોદરાના અટલાદરા વિસ્તારમાં કોઠી ફળિયામાં રહેતા જયેશ છગનભાઈ ચૌહાણે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે 10:30 વાગે વેરાઈ માતાના મંદિર અટલાદરા ખાતે હું તથા મારા મિત્ર…

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ;

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત…

વડોદરાના હરણી ખાતે આવેલા એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની મળી ધમકી;

વડોદરામાં ચોથી ઓક્ટોબરના રોજ હરણી એરપોર્ટ ઓથોરિટી પાસેની સીઆઇએસએફના આઈડી પર કોઈ અજાણ્યા શખસ દ્વારા મેઇલ કર્યો હતો. જેમાં એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં જ અફરાતફરી મચી ગઈ હતી.…

ગરબા આયોજકોને પોલીસ કમિશ્નર ઓફીસ તરફથી હજુ ગરબાની મંજૂરી ન મળતા આયોજકો મુશ્કેલીમાં;

અમદાવાદનાં અનેક ગરબા આયોજકોને મંજૂરી ન મળતા ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. નવરાત્રીનાં પ્રથમ દિવસે પણ મંજૂરી ન મળતા ગરબા આયોજકોની ચિંતા વધી જવા પામી છે. ગરબા આયોજકોએ…

વડોદરામાં મહિલા પર દુષ્કર્મ કરનાર ભાજપનો કાર્યકર પંચમહાલના બાકરોલથી ઝડપાયો;

મહિલા પંચમહાલમાં કોઈ પ્રસંગમાં ગઈ હતી. ત્યારે 22 સપ્ટેમ્બરની રાત્રે મહિલાને એકલી જોતા નરાધમે દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો હતો. પીડિતાએ ભાજપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નંદેસરી 12 દિવસ…

error: