વડોદરાઃમહિલાને લોનના ચક્કરમાં ફસાવ્યા બાદ ત્રિપુટીએ બળાત્કાર ગુજાર્યો,બાળક ઉઠાવી જવાની ધમકી
લોનના ચક્કરમાં એક મહિલાને ત્રણ શખસોએ ફસાવી હતી. આ ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઈ સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.…