પહેલા જ નોરતે ગુજરાતનાં 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર
22મી સપ્ટેમ્બરથી ગુજરાત સહિત દેશભરમાં આસો નવરાત્રિની શરૂઆત થવાની છે. લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો ગરબે ઘૂમવા થનગની રહ્યા છે. જોકે બીજી તરફ ગુજરાતમાં મેઘરાજાએ ખેલૈયાઓ તથા ગરબા આયોજકોના ધબકારા વધાર્યા…