Satya Tv News

Category: મુખ્ય સમાચાર

રામલીલા મેદાનમાં BJPનું શક્તિ પ્રદર્શન, રેખા ગુપ્તાએ દિલ્હીના CM પદના લીધા શપથ સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે;

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલીલા મેદાન પહોંચ્યા છે. રેખા ગુપ્તા સાથે 6 મંત્રીઓ પણ શપથ લેશે. આમાં અરવિંદ કેજરીવાલને હરાવનાર પ્રવેશ…

રાજકોટમાં ફાટક પાસે દુ:ખદ ઘટના, ટ્રેનની અડફેટે આવતા બેના મોત, મોબાઈલ હેન્ડ્સફ્રીએ લીધો જીવ;

રાજકોટના માલધારી ફાટક પાસે દુ:ખદ ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે આવતા બેના મોત નિપજ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે બાબુ હરીન્દ્ર નામનો 12 વર્ષનો સગીર કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને ફાટકને…

સુરતમાં સરસ્વતી સ્કૂલ માં લાગી આગ, લાઈબ્રેરી રૂમ માં એસી ચાલુ કરતા ધડાકા સાથે લાગી આગ;

સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે 9.21 કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ…

સોનાની કિંમતમાં જબરદસ્ત ઉછાળો, સામાન્ય માણસ માટે તે ખરીદવું લગભગ અશક્ય, જાણો લેટેસ્ટ રેટ;

ભારતમાં તાજેતરમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે જેના કારણે લોકો માટે તેને ખરીદવું મોંઘું બન્યું છે. આ વધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં થતા ફેરફારો, સ્થાનિક માંગ અને આર્થિક પરિસ્થિતિઓ સાથે…

‘જો ભાજપ આ વાત સાબિત કરે તો મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દઇશ’, મમતાનો લલકાર;

બંગાળ વિધાનસભાને સંબોધતા મમતા બેનરજીએ પોતાના વિરૂદ્ધ પાયા વિહોણી ટિપ્પણી કરવા માટે ભાજપના ધારાસભ્યોની ટીકા કરી હતી અને કહ્યું કે તે આ રીતના દાવાની ફરિયાદ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કરશે.…

શાહરૂખ ખાનના ઘરમાં ત્રીજા માળે ઘુસનારા ભરૂચ માંથી ઝડપાયો, ભરૂચમાં નિવૃત જવાનના ઘરમાં કર્યો હતો હાથફેરો;

એક વર્ષ પહેલા સુપર સ્ટાર શાહરૂખખાનના મકાનના ત્રીજા માળ સુધી પહોંચનાર ઇસમને ભરૂચ પોલીસે મોના પાર્ક સોસાયટીના નિવૃત્ત આર્મી જવાનના મકાનમાં થયેલી ચોરીના ગુનામાં ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી…

રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વેચનારા સૌદાગરો ઝડપાયા;

રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા હતા, હોસ્પિટલનાં એડમીને આ અંગે સ્વીકાર કરતા જણાવ્યું કે, વાઇરલ થયેલાં વીડિયો અમારી…

અમેરિકા ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટનો Video વ્હાઇટ હાઉસે કર્યો શેર, હાથમાં હાથકડી, પગમાં સાંકળ, આ પ્રકારનું વર્તન;

વ્હાઇટ હાઉસના સત્તાવાર પેજ પર પોસ્ટ કરાયેલા આ 41 સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છે કે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં એક પોલીસ અધિકારી એક ડિપોર્ટ…

ઉકાઈ કેનાલમાં ઝેરી કેમિકલ ઠાલવવાનો પર્દાફાશ, અંકલેશ્વરમાં 5 આરોપીની ધરપકડ;

અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ કેનાલમાં જોખમી રસાયણયુક્ત પાણી ઠાલવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીની ધરપકડ કરી છે. 14 ફેબ્રુઆરીએ ઉકાઈ યોજનાની નહેરમાં હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ ઠલવાયું હતું. કેમિકલની તીવ્રતાથી…

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી 4 વાહન અથડાયા;

અંકલેશ્વર-ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ગઈકાલે રાત્રે મોટો અકસ્માત સર્જાયો હતો. એક કારે અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલા ચાર વાહનો સાથે ચેઇન અકસ્માત થયો હતો.અકસ્માતને પગલે બ્રિજ પર…

error: