Satya Tv News

Category: મુખ્ય સમાચાર

મહારાષ્ટ્રના બુલઢાણા શહેરમાં એક વિચિત્ર બીમારી ફેલાઈ, 60 લોકો અચાનક થયા ટકલા;

મહારાષ્ટ્રના શેગાંવ તાલુકાના બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે દરેક વ્યક્તિ ટકલા થઈ રહ્યા છે, ત્યાં સુધી કે મહિલાઓ પણ…

ભરૂચના કસક ગરનાળા નીચે માલગાડીમાંથી અચાનક પથ્થરો રોડ પર પડ્યાં, સદનસીબે ઇજા નહિ;

ભરૂચ શહેરના કસક ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાં ભરેલાં મેટલો નીચે રોડ પડવા લાગ્યાં હતાં. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા તો થઇ ન હતી. પરંતુ રોડ પર મેટલ પથરાઇ…

ગુજરાતમાં ગાયના ગોબરથી ચાલશે કાર, એક બે નહીં ગુજરાતમાં હશે 100 ગોબર ગેસ પ્લાન્ટ;

ગુજરાત માટે એક સારા સામાચાર મળી રહ્યા છે. કાર માટે કોમ્પ્રેસ્ડ બાયોગેસ બનાવવા સુઝુકી મોટર્સ NDDBના 26 ટકા શેર્સ ખરીદશે. જી હા…ગાયના ગોબરમાંથી બાયોગેસ બનાવવા પંચમહાલ ડેરી, દૂધસાગર ડેરી, સાબર…

નીતિન ગડકરીનો મોટો નિર્ણય માર્ગ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને Rs1.5 લાખની મફત ‘કેશલેસ’ સારવારની મળશે સુવિધા;

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે જણાવ્યું હતું કે સરકાર સમગ્ર દેશમાં માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને ‘કેશલેસ’ સારવાર પૂરી પાડવા માટે માર્ચ સુધીમાં સુધારેલી યોજના લાવશે. આ…

વડોદરામાંથી કુખ્યાત આરોપીઓ છરા અને પિસ્તોલ સાથે ઝડપાયા;

વડોદરા પોલીસે પિસ્તોલ અને ધારદાર છરા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. શહેરના નિઝામપુરા ચાર રસ્તા પાસેથી આરોપી તન્મય ઉર્ફે સની સિંહ જાદવ અને સન્ની સિંહ નામના શખ્સોની ધરપકડ કરવામાં…

ઓસ્ટ્રેલિયામાં એક પ્લેન ક્રેશ, સી પ્લેન દરિયામાં જ તૂટી પડ્યું, પાઈલટ સહિત 3ના મોત, 3 ઈજાગ્રસ્ત;

ઓસ્ટ્રેલિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા. પ્રવાસી ટાપુ નજીક એક સી પ્લેન ક્રેશ થયું છે. જેમાં ત્રણ લોકોના મોતની પુષ્ટી થઇ છે. મૃતકોમાં પાઈલટ અને સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓ…

અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારા અકસ્માતમાં 3નાં મોત;

અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં પરિવારના 7 પૈકી 3 લોકોએ ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યા છે. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ…

ડેડીયાપાડા ખાતે આવેલ CNG પમ્પ ઉપર ડિજિટલ યુગમાં UPI અને કાર્ડથી પેમેન્ટ ન સ્વીકારતા ગ્રાહકો પરેશાન!!

એક તરફ સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે જ્યારે અહીં રામેશ્વર ગેસ એજન્સી ખાતે ડિજિટલ પેમેન્ટ ન સ્વીકારવા માટે નોટિસ ચોંટાડતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા; રામેશ્વર CNG પમ્પ ખાતે UPI…

દેડિયાપાડા ના સેજપુર ખાતે પોષણ ઉત્સવ – ૨૦૨૫ ની કરાઈ ઉજવણી

દેડિયાપાડા તાલુકાના ICDS ઘટક 1 ના ખૈડીપાડા તથા સેજપુર -1 સેજા કક્ષાની આજ રોજ તા.07/01/2025 ને મંગળવાર નાં રોજ પોષણ ઉત્સવ – ૨૦૨૫ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે…

સવારે કડાકા બાદ અચાનક સોના અને ચાંદીના ભાવમાં સાંજ પડતા તેજી જોવા મળી, જાણો લેટેસ્ટ રેટ;

રૂપિયામાં મજબૂતી વચ્ચે સોના અને ચાંદીના ભાવોમાં આજે મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં મંગળવારે સોના અને ચાંદીમાં ઉતાર ચડાવ જોવા મળ્યો. જ્યારે શરાફા બજારમાં આજે સોનું…

error: