Satya Tv News

Category: મુખ્ય સમાચાર

માતા-પિતાની મંજૂરી જરૂરી… બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ અંગે સરકારની નવો પ્લાન, જાણો

આજના સમયમાં દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન છે. નાનાથી લઈને વૃદ્ધ સુધી દરેક સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. જ્યાં એક તરફ સોશિયલ મીડિયાના ફાયદા છે તો બીજી તરફ તેના ગેરફાયદા પણ…

ચીનના HMPV વાયરસને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ

ચીનના HMPV વાયરસને લઈને ભારત સરકાર એલર્ટ થઈ છે. એનસીડીસીને ચીનના HMPV વાયરસ સંબંધે ગંભીરતાથી દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી છે

દિલ્હીમાં આવતા અઠવાડિયે જાહેર થશે વિધાનસભાની ચૂંટણીની તારીખોઃ સૂત્રો 

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને રાજનીતિ જોરશોરથી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ 7 અથવા 8 જાન્યુઆરીએ દિલ્હી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું…

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્પીડ બ્રેકર પર ઊછળી એમ્બ્યુલન્સ, અને તેમાં મૃત જાહેર થયેલા વૃદ્ધ થયા જીવતા;

કોલ્હાપુર જિલ્લાના કસ્બા બાવડા ગામના 65 વર્ષના પાંડુરંગ ઉલ્પે નામના વારકરી સંપ્રદાયના વૃદ્ધજનને ગઈ 16મી ડિસેમ્બરે હાર્ટઅટેક આવતા પરિવારજનો ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને તપાસીને મૃત ઘોષિત…

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ અજમેર શરીફ દરગાહ પર મોકલી ચાદર, વિપક્ષનો કટાક્ષ;

હિન્દુવાદી સંગઠનો અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ, મંદિર તોડીને બનાવાઇ હોવાનો દાવો કરી રહ્યાં છે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઇમેજ બિનસાંપ્રદાયીક બનાવવા આતુર છે. અજમેરના ગરીબ નવાઝ હઝરત…

આણંદમાં વૃદ્ધા પર રેપ બાદ કરી હત્યા, 50 હજારનો મુદ્દામાલ લૂંટ્યો, પોલીસે કરી ધડપકડ;

આણંદ તાલુકાના એક ગામમાં એકલાં રહેતાં 70 વર્ષીય મહિલાનું ગત તારીખ 31 ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પોતાના ઘરમાં જ અગમ્ય કારણોસર મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ મળતાં પોલીસે એ.ડી…

અંકલેશ્વરના દઢાલ ગામે વરલી મટકાનો જુગાર રમતા 4 જુગારીની ધરપકડ;

ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ ડી.એ.તુવર સહિત સ્ટાફ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલી કે, દઢાલ ગામના ખાડી ફળિયામાં આવેલી ચુડેલમાતાની ડેરી પાસે…

કોવિડ-19ના 5 વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ ફેલાયો, દેશમાં ઈમરજન્સી જાહેર થયાનો દાવો;

ચીનમાં ફરી એક વખત નવો વાઇરસ સંક્રમણ ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પણ કોરોના વાઇરસ જેવા છે. આ નવા વાઇરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાઇરસ છે, જે એક RNA વાઇરસ છે.જ્યારે વાઇરસથી…

જંબુસર નગરમાં જી.ઈ.બી. ની બેદરકકારીના કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો અને મીઠાના પાણીની પાઇપલાઇનો તૂટતા રહી રહીશોને મુશ્કેલી

જંબુસર જીઇબી ની બેદરકારીને કારણે નગરપાલિકાના વિસ્તારના ગટરો તથા મીઠાના પાણીની પાઇપલાઇન તૂટતા રહીશો પરેશાનજંબુસર ડીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડને કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં આખોદ કામની…

રાજસ્થાનમાં વર્ષના પેહલા દિવસે માતાએજ જોડિયા પુત્રોની કરી હત્યા, અને પોતે પણ કરી આત્મહત્યા;

રાજસ્થાનના સિરોહી જિલ્લાના દિગ્ગીનાડી ગામમાં બુધવારે રેખાએ તેની માતાને સામાન ખરીદવાના બહાને બજારમાં મોકલી હતી. આ દરમિયાન તેણે તેના બંને પુત્રોને ઝેર આપીને પોતે પણ ઝેર પી લીધું હતું. જ્યારે…

error: