Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સુરત: ડીંડોલી પોલીસનો મેગા કોબિંગ, ચોરી અને દારૂના ગૂન્હાઓમાં 2 મહિલાઓની ધરપકડ;

ડીંડોલી પોલીસ દ્વારા મેગા કોબિંગ દરમિયાન બે મહિલાઓ પાસેથી ચોરી અને સ્નેચિંગ કરેલા 77 મોબાઈલ ફોનનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે, જેની કિંમત આશરે ₹4.79 લાખ છે આ બંને મહિલાઓ…

સુરતમાં ભાજપ મહિલા મોરચા વોર્ડના પ્રમુખ 34 વર્ષીય દીપીકા પટેલ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત;

સુરતના અલથાણમાં વોર્ડ 30ના ભાજપ મહિલા મોરચા પ્રમુખે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. 34 વર્ષીય દીપિકાબેન નરેશભાઈ પટેલે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભાજપમાં શોકનો…

ઝઘડિયા: આર્થિક સંકટના કારણે બિરલા સેન્ચ્યુરી કંપનીનું ઉત્પાદન બંધ;

ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું કંપની લાંબા સમયથી આર્થિક સંકટ તથા બાહ્ય બજારી કારણો અને વૈશ્વિક ટેક્સ્ટાઇલ ને લગતી સમસ્યાઓના કારણે નુકસાનમાં ચાલી રહી…

ઇએસઆઇસી હોસ્પીટલ અંકલેશ્વરની ભરતી પ્રક્રિયમાં ગેરરીતિ સંદર્ભે મારી પ્રતિક્રિયા : મનસુખ વસાવા;

અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલમાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાનો સીધો આક્ષેપ સાંસદમનસુખ વસાવા એ લગાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ભરતી કાંડના મુદ્દે લેવાતા નાણાંના મુદ્દે…

ભારતના એક રાજ્ય માં મળે છે સૌથી સસ્તું સોનું, સૌથી વધુ સોનું ધરાવનારામાં આ રાજ્ય છે સૌથી આગળ;

ભારતમાં સૌથી સસતું સોનું કેરળમાં મળે છે. કેરળમાં સોનું સસ્તું હોવા પાછળ અનેક કારણો છે જેમાંનું એક કારણ અહીંના નજીકના પોર્ટ્સથી ગોલ્ડની આયાત સામેલ છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘણી ઘટી…

મહેસાણામાં ઉતરાયણ પહેલા જ એક યુવકનું પતંગના દોરાથી કપાયું ગળું, ઘટનાસ્થળે જ મોત;

મહેસાણાના આંબલિયાસણ બ્રિજ પર ગત મોડી સાંજે અંધારામાં બાઇક પર પત્ની સાથે જતા યુવકના ગળામાં પતંગની દોરી ફસાતા મોત થયું છે. બાલીયાસણ ગામનો 25 વર્ષીય યુવક પત્ની સાથે બાઇક પર…

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે વીડિયો વાયરલ, સાધુ સંતોમાં ફેલાયો આક્રોશ ;

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ…

સુરતમાં દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી કરી હત્યા;

મૃતક પરમેશ્વરદાસે વર્ષો પહેલા પોતાના સાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો. સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન થયું હતું. જો કે, આ સંબંધમાં…

1 ડિસેમ્બર, 2024 થી થશે ઘણા નિયમોમાં ફેરફાર, જેનો સીધી અસર પડશે તમારા ખિસ્સા પર;

વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. 1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઇને હજુ પણ સસ્પેન્સ, શપથવિધિની તૈયારીઓ થઇ શરૂ;

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી નથી. મુંબઇથી દિલ્હી સુધી મહાયુતિમાં બેઠકો ચાલી રહી છે. જોકે,આ પહેલા જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે…

error: