Satya Tv News

Category: મુખ્ય સમાચાર

સુરત મહાનગરપાલિકાની બેદરકારી, ગટરનું ઢાંકણું પડતાં 5 વર્ષની બાળકીનું મોત;

સુરતમાં ડિંડોલીના ચેતન નગરમાં પાંચ વર્ષીય બાળકનું રમતા રમતા મોત નીપજ્યું હતું. ચેતન નગરમાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલતા ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતાં. જ્યાં બાળકો રમી રહ્યા હતાં. રમતાં…

ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી આવતી કાલથી ઠંડીનો પારો 15 ડિગ્રી કે તેથી નીચે જવાની આગાહી;

શિયાળાને લઇ હવામાન વિભાગે જણાવ્યું હતુ કે ઠંડા પવનની અસરથી મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું હતું. દિવસે પણ ઠંડો પવન ચાલુ રહ્યો હતો.…

ભાવનગરમાં 4 વર્ષની માસુમ બાળા હવસખોરનો બની શિકાર, નરાધમે 4 વર્ષની માસુમ ફૂલ જેવી બાળકીને પીંખી નાંખી;

ભાવનગરના ગઢડા તાલુકાના માંડવધાર ગામે રહેતા મહેશ ઉર્ફે અશ્વીન વિનુભાઈ મકવાણા (ઉ.વ.20)એ ગત તા. 20-11-2017ના રોજ ચાર વર્ષિય માસુમ બાળાની એકલતાનો લાભ લઈ ચોકલેટ અપાવવાના બ્હાને પોતાના ઘરે લઈ જઈ…

આજે બુધવારે સોનાની કિંમત 75,690 રૂપિયા, જાણો ચાંદીનો શું છે ભાવ.?

27 નવેમ્બર અને બુધવારે સોના અને ચાંદીના ભાવને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ અનુસાર બુધવારે સોનાની કિંમત…

સુરતના સલાબતપુરા વિસ્તાર માં કિન્નર ની હત્યા, 49 વર્ષ સજના નામના કિન્નર ને ચપ્પુના ધા મારી કરી હત્યા;

સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં હિંસક ઘટના બની છે, જ્યાં 49 વર્ષીય સજના નામની કિન્નરની હત્યા કરી દેવામાં આવી.હતી આ દુર્ઘટના સલાબતપુરાના ઉંરવાડા વિસ્તારમાં આવેલી ટેનામેન્ટમાં બની હતી, જ્યાં કિશન નામના…

એકનાથ શિંદેને ભાજપ તરફથી આપવામાં આવી બે મોટી ઓફર, જાણો કઇ 2 ઓફર આપી.?

મહારાષ્ટ્રમાં મહાયુતિને મામૂલી બહુમતી મળ્યા બાદ જ એકનાથ શિંદેની સીએમ સીટ કન્ફર્મ થઈ ગઈ હતી, પરંતુ બીજેપીના સારા પ્રદર્શનને કારણે દૃશ્ય બદલાઈ ગયું છે. બીજેપી તેના સીએમ બનાવવાનો પ્રયાસ કરી…

અંકલેશ્વરમાં ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા;

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે, ઇક્કો કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો સગેવગે થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ…

સાવલીના ગોઠડા ગામમાં માનસિક વિકૃત યુવાન સગીરનું બાઈક ઉપર અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું;

ગોઠડા ગામમાં ચૌહાણ વગામા રહેતો આફતાબ ઉર્ફે બોડો સઇદ ચૌહાણ મોડી રાત્રે સગીરને પોતાની બાઈક ઉપર ચોરપુરા ગામની સીમમાં લઈ ગયો હતો. જ્યાં તેનું મોઢું દબાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું…

વલસાડની વિદ્યાર્થિની લાશ સાથે દોઢ કલાક દુષ્કર્મ આચર્યું, વલસાડ પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું;

મોડી રાત સુધી ચાલેલા રી-કન્સ્ટ્રક્શન આરોપી રાહુલ જાટે પોલીસને કહ્યું હતું કે યુવતીને પકડીને ગળું દબાવીને હત્યા કર્યા બાદ યુવતીને ઢસડીને વાડ નજીક લઇ જઇ ઉંચકી ચાર ફૂટ ઊંચાઈના તાર…

સુરતના કોસંબા નજીક પર એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી, 20થી વધુને ઈજા, એકનુ મોત;

સુરતના કોસંબા નજીક નેશનલ હાઇ-વે 48 પર આજરોજ વહેલી સવારે 5 વાગ્યે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ઘસી જતાં તમામ મુસાફરો ઊંઘમાં જ…

error: