Satya Tv News

Category: મુખ્ય સમાચાર

હિજાબ વિવાદઃ કર્ણાટક સરકારે ચુકાદો આપનારા 3 જજને આપી Y કેટેગરીની સુરક્ષા

કર્ણાટક સરકારે હિજાબ વિવાદ મુદ્દે ચુકાદો આપનારા હાઈકોર્ટના ન્યાયાધીશોને સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. ન્યાયાધીશોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલે પોલીસે 3 લોકો વિરૂદ્ધ કેસ પણ દાખલ…

ચકલી બચાવો અભિયાન 2022 અંતર્ગત ૨૦ માર્ચ ચકલી દિવસે ચકલી માળા તથા પાણી કુંડા વિતરણ કરાયું

જનસેવા સંગઠન ભારત ની સેવાકીય પ્રવૃત્તિઓને વેગ આપવા માટે ૐ સાંઈ ચેરીટેબલ ટ્રસ્ટ ગોંડલ તથા જનસેવા સંગઠન ગોંડલ દ્વારા આયોજીત ૨૦ માર્ચ ચકલી દિવસે ચકલી માળા તથા પાણી કુંડા વિતરણ…

વડોદરામાં પ્રેમિકા, તેના પતિ અને મામીએ મળીને પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો

વડોદરા શહેરના ગોત્રી રોડ યશ કોમ્પલેક્ષ પાસે મોડીરાત્રે પરિણીત પ્રેમિકા, તેના પતિ અને મામીએ ભેગા મળી પ્રેમીને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. મૃતક યુવાન પરિવારનો એકનો એક…

અંકલેશ્વર ખાતે કાઇનેટિક કંપનીના ઈલેક્ટ્રીક ટુ વ્હીલર અને ટેમ્પોના શોરૂમનો શુભારંભ થયો…

સાંપ્રત સમયમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ વાપરવાનો સમય આવી ગયો છે. જેને અનુલક્ષીને અંકલેશ્વર ખાતે કાઇનેટિક કંપની…

સુરતમાં ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2 ના કાટમાળ નીચે દબાઈને મોત

સુરતના કતારગામ વિસ્તારમાં કિરણ હોસ્પિટલ પાછળ જરીવાલા કમ્પાઉન્ડ પાસે સ્લેબ ધરાશાયી થતાં 5 લોકો કાટમાળ નીચે દબાયા હતા. 2 લોકોને ફાયર વિભાગે રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે. તો 3 લોકો…

ચીનમાં કોરોનાનો વિકરાળ ભરડો, એક વર્ષ બાદ નોંધાયું મોત

ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી…

ગુજરાત કોંગ્રેસ ફરી તૂટી શકે છે? રાજસ્થાન કોંગ્રેસના MLA સંયમ લોઢાએ પાર્ટીને કહ્યું-દાલ મેં કુછ કાલા હૈ

શું સામી ચૂંટણીએ ફરી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો તૂટશે? રાજસ્થાન કોંગ્રેસના MLAને ગુજરાત કોંગ્રેસ તૂટવાનો ડર લાગી રહ્યો છે. CM અશોક ગહેલોતના સલાહકાર સંયમ લોઢાએ ટ્વીટ કરીને આ ડર દિલ્હી કોંગ્રેસ…

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી :બુલેટ ટ્રેનો પાટા પરથી ઉતરી, 20 લાખ ઘરોમાં અંધારપટ.

જાપાનની રાજધાની ટોકિયો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના કારણે 2 લોકોના મોત પણ થયા છે, જ્યારે 88 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે…

ઈઝરાયલમાં મળ્યો કોરોનાનો નવો વેરિયન્ટ, જાણો કેટલો છે ખતરનાક?

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોનો RT PCR રિપોર્ટમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ…

ગ્રીષ્મા મર્ડર કેસ : પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પીડિત પરિવારને વળતર આપવાનો લેવાયો નિર્ણય

સુરતમાં પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પરિવારને 5 લાખ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા આ જાહેરાત કરાઈ છે. જેમાં દોઢ-દોઢ લાખ માતા…

error: