Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ગ્રીષ્મા હત્યા કેસ: 4 દિવસમાં 58 સાક્ષી ચકાસાયા

કેસમાં કુલ 190 વિટનેસ, હત્યાકાંડને નજરે જોનારની સોમવારે જુબાની પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેની કેસ કાર્યવાહીમાં સતત ચોથા દિવસે સાક્ષીઓની…

ઝઘડિયા:દુમાલા વાઘપુર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ ઉપસરપંચની ચૂંટણીનો કાર્યક્રમ મોકૂફ રાખવા રજૂઆત કરી

પંચાયતના ચૂંટાયેલા ત્રણ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર તથા જિલ્લા પંચાયતને રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થયાને બે માસ કરતા વધુ સમય વીતી ગયો છતાં…

કૃષિ એન્જનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓનો જોબ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ યોજાયો

નવસારી કૃષિ વિશ્વ વિધાલય સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ પારસીટેકરા ડેડીયાપાડા ગુજરાતના બી.ટેક એગ્રીકલચર એન્જીનરીંગમાં પાસ થનાર વિદ્યાર્થીઓની નોકરી અર્થે ચાલુ વર્ષ 3 માર્ચના રોજ જૈન ઈરીગેશન પ્રાઇવેટ લિમીટેડ…

અંકલેશ્વર : GIDCની કંપનીમાંથી 3.70 કરોડ કેમિકલ ચોરી મામલે વધુ એક આરોપી ઝડપાયો

રાજકોટનો મયુર ચંદ્રકાંત લુહાણા કોર્ટ સમક્ષ હાજર થતા પોલીસે કરી અટકાયત આ મામલે પોલીસે અગાઉ બે આરોપીઓની કરી હતી અટકાયત. GIDC પોલીસે આરોપીની કસ્ટડી મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર…

સુરતમાં સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર પિતાએ પોલીસને કહ્યું- પત્ની શારીરિક જરૂરિયાત સંતોષતી ન હતી​​​​​​​

પિતાએ જ દીકરી પર દુષ્કર્મ આચર્યું હોવાના ગુનાની કબૂલાત કરી.પોલીસ આરોપી પિતા વિરુદ્ધ ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરશેઆરોપી પિતાએ પોલીસને 17 કલાક ગોળ-ગોળ ફેરવ્યા સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી સાથે ઘરમાં…

ત્રણ શરતો માનો તો વાતચીત શકય: પુતિનની સ્પષ્ટ વાત

યુક્રેન પર યુધ્ધના 9માં દિવસ સુધી કોઈ મોટી સફળતા ન મળતાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે મોટું નિવેદન આપ્યું છે. પુતિન યુક્રેનિયન શહેરોમાં બોમ્બ ધડાકાના આરોપોને નકારી કાઢ્યા છે.…

યુક્રેન-રશિયા યુદ્ધે તેલના ભાવમાં ભડાકો કર્યો, તમામ તેલમાં ડબ્બે 400 થી 500 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો

સીંગતેલ, કપાસિયા તેલ, સનફ્લાવર તેલ, પામોલિન તેલના ભાવ માત્ર પંદર દિવસથી એકાએક વધી ગયા છે. 15 દિવસમાં ખાદ્ય તેલના ભાવ 20 થી 30 ટકા જેટલા ઉંચકાયા છે. યુક્રેન-રશિયા યુદ્ધે તેલના…

શેન વોર્નનું નિધન: માત્ર 52 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર શેન વોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પોતાના શાનદાર પ્રદર્શનને લઈને હંમેશા યાદ કરાશે

ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક ખેલાડીનો સૌથી મોટો રોલ હોય તો તે છે શેન વોર્ન. સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાને દુનિયાની સૌથી શક્તિશાળી ક્રિકેટ ટીમ બનાવવામાં કોઈ એક…

ડેડીયાપાડા:પાટવલી ગામે આગ લાગવાની ઘટના માં અસરગ્રસ્ત પરિવારો ની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા એ મુલાકાત લીધી

ગુમીન ફળિયા નાં ૧૧ પરિવારો ના ૧૮ ઘરો બળીને ખાખ થઇ ગયા હતા; ડેડીયાપાડા તાલુકામાં અવાર નવાર આગ લાગવા ની ઘટના બનતી જ હોય છે, ત્યારે ફરી એક વાર ડેડીયાપાડા…

સુરત : દીકરી પર દુષ્કર્મ કરનાર અન્ય કોઈ નહી પણ સગો બાપ બન્યો હેવાન,૧૦ વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચયું દુષ્કર્મ

પિતા અને દીકરીના સબંધ ને લજવતો કિસ્સો પરપ્રાંતિય પરિવારની ૧૦ વર્ષીય પુત્રી સાથે સગા પિતાએ આચયું દુષ્કર્મ પોલીસે કડકાઇથી પૂછપરછ કરતા પિતા ભાંગી પડ્યા અને કહ્યુંકે મારાથી આ ભૂલ થઈ…

error: