દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે એન.આર.આઈ. સદગૃહસ્થો નું સન્માન…
દયાદરા ખાતે આવેલ ધી દયાદરા હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે પ્રજાસત્તાક પર્વ ની ઉજવણી ની સાથે મૂળ ભારતીય અને હાલ વિદેશમાં વસવાટ કરતા એન.આર.આઈ.મહાનુભાવો નું માદરે વતન ખાતે સન્માન કાર્યક્રમ યોજવામાં…