આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાધના વિદ્યાલય ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યના 75 કોટી સૂર્ય નમસ્કાર નો સમયગાળો 30 જાન્યુઆરી 2022 થી 7મી ફેબ્રુઆરી 2022 સુધીનો છે આઝાદીના 75માં વર્ષના અમૃત મહોત્સવ નિમિત્તે ગુજરાતની દરેક વ્યક્તિએ સ્વસ્થ રહેવાના હેતુથી 8…