ડેડીયાપાડાથી નેત્રંગ તરફ આવતી ટ્રક થવા નાળા ઉપર ખાડામાં પડતા મારી પલ્ટી.
ટ્રક પલ્ટી મારતા તેમાં ભરેલ પ્લાસ્ટીક વેસ્ટ વિખેરાય ગયો. નાળા ઉપર ગાબડાને લીધે અકસ્માતમાં ચાર નિર્દોષોનો ભોગ લેવાયો છે. પ્રાપ્ત માહિત મુજબ આંધ્રપ્રદેશથી પ્લાસ્ટીકનો વેસ્ટ ભરીને અમદાવાદ જતી ટ્રકના ચાલકે…