Satya Tv News

Category: દેશ-દુનિયા

વડોદરા: તૃષા હત્યા કેસ, પોલીસે ગતરોજ ઘટનાનું રિક્ન્સ્ટ્રક્શન કર્યું હતું

મરતા પહેલા તૃષાએ કલ્પેશને કહ્યું હતું કે, મારે મારી કારકિર્દી બનાવવી છેવડોદરા શહેરમાં બહુચર્ચિત તૃષા હત્યા કેસમાં ગતરોજ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ પહેલા આરોપી કલ્પેશને તેના ઘરે…

દર્દનાક સ્થિતિ : યુક્રેન-રશિયા યુદ્ધના 31 દિવસ, ભૂખ-તરસથી તડપી રહ્યા છે લોકો,

રશિયા અને યુક્રેન વચ્ચે ખેલાતા યુદ્ધ વચ્ચે પિસાઇ રહી છે સામાન્ય જનતા. જે થિયેટર આશરો બન્યુ હતુ તેને પણ તબાહ કરી નાંખ્યુ રશિયાએ. આમ જનતાએ રહેવુ ક્યાં, ખાવુ ક્યાં તેના…

સતત બીજા દિવસે તેલના ભાવમાં વધારો થયો

ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલોમાં ભાવ વધારો યથાવત છે. સતત એક અઠવાડિયાથી ખાદ્ય તેલોમાં ભાવ વધારો થઈ રહ્યો…

અરે અરે મોંઘવારી, હવે દવાઓમાં પણ ઝીંકાયો ભાવવધારો

મોંઘવારીનો માર સામાન્ય જનતા પર ભૂંડી રીતે અસર વર્તાવી રહ્યો છે. શાકભાજી, રાંધણગેસ, કઠોળ, દૂધ, ચા, કોફી અને મેગી બાદ રોજીંદી વસ્તુઓના ભાવ પણ વધવા લાગ્યા છે. ગ્રાહકોને હવે દૈનિક…

રાજકરણ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં BTP અને AAP મળીને ચૂંટણી લડે તેવા સંકેત, તો ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા

2022ની ચૂંટણી પેહલાં બીટીપી-આપની યુતિથી રાજ્યમાં નવા સમીકરણો રચાઈ શકે ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા પારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસે સહમતી આપી હતી ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા…

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને વધુ એક ફટકો, ખાદ્યતેલમાં એક મહિનામાં બીજીવાર ભાવવધારો

ગૃહિણીઓને હવે રસોડામાં બાફેલુ રાંધવાનો વારો આવ્યો તેવા દિવસો આવ્યા છે. એક તરફ ગેસના બોટલના ભાવ, શાકભાજીના ભાવ, દૂધના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યા હવે ખાદ્ય તેલના ભાવમાં પણ…

હિજાબ વિવાદ મામલે કર્ણાટક HC બાદ હવે સુપ્રીમ કોર્ટ દ્વારા વધુ એક ઝટકો, લીધો આ મોટો નિર્ણય

કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરવાની માંગણી કરનાર લોકોને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે તત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. દેવદત્ત કામતની દલીલ પર ચીફ જસ્ટિસ…

તમિલનાડુ: 25 વર્ષીય નેશનલ લેવલ કબડ્ડી પ્લેયરે કરી આત્મહત્યા

તમિલનાડુના કાંચીપુરમ જિલ્લાના રહેવાસી નેશનલ લેવલના કબડ્ડી પ્લેયર ભાનુમતીએ બુધવારે સુસાઈડ કરી લીધુ. માત્ર 25 વર્ષીય ભાનુમતીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી. રાત્રે તેમને હોસ્પિટલ લઈ જવાયા પરંતુ તેઓ…

અખિલેશ યાદવ અને આઝમખાને સંસદ સભ્ય તરીકે રાજીનામા આપ્યા, ધારાસભ્ય તરીકે ચાલુ રહેશે

આ બંને નેતાઓના રાજીનામાના પગલે હવે લોકસભામાં સમાજવાદી પાર્ટીના 3 સાંસદો રહ્યા છે. યુપીની ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને વરિષ્ઠ નેતા આઝમખાને સંસદમાંથી રાજીનામુ આપી દીધુ છે.…

હૈદરાબાદ: ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 11 મજૂરો જીવતા ભૂંજાયા

તેલંગણાના હૈદરાબાદના ભોઈગુડા વિસ્તારમાં બુધવારે વહેલી સવારે એક લોખંડ અને પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઈ. ત્યારબાદ ગોડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવતા…

error: