Satya Tv News

Category: દેશ-દુનિયા

વડોદરા : સાવલી નગર ની 13 વર્ષીય સગીરા પર દુષ્કર્મના બનાવમાં વિધર્મી યુવકના 8 દિવસના રિમાન્ડ

વડોદરાના સાવલી નગર ની 13 વર્ષીય સગીરા ને ફેસબુક પર સંપર્ક કરી વડોદરા સયાજી બાગ માં ઝાડી ઝાંખરા માં લઇ જઇ દુષ્કર્મ આચરવાના પ્રકરણ માં મુંબઈ ના વિધર્મી આરોપી તોહીદ…

અંકલેશ્વર :ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન

અંકલેશ્વર મા ડો બાબાસાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ દીને બાઈક રેલીનું આયોજન કરી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતીભારત રત્ન ડો બાબા સાહેબ આંબેડકરના 65 મા મહાપરિનિર્માણ…

અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે આ ભારતીય કંપની

ભારતીય આઈટી કંપની એચસીએલ ટેકનોલોજીસ અમેરિકામાં 12 હજાર લોકોને નોકરી આપવા જઈ રહી છે. કંપની આ લોકોને આગામી પાંચ વર્ષ દરમિયાન નોકરીની તક આપશે. જેમાંથી લગભગ બે હજાર લોકોને આગામી…

બિહાર : મુઝફ્ફરપુરનાં ડોક્ટરની બેદરકારીએ 15 લોકોએ આંખો ખોવાનો વારો આવ્યો, ઓપરેશન થિયેટરમાં પણ નરી ગંદકી

માઇક્રોબાયોલોજી વિભાગના તપાસ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ઓટીમાં અત્યંત ચેપી બેક્ટેરિયા હાજર હતા જે માત્ર 2 દિવસમાં માનવ આંખને નષ્ટ કરી શકે છે બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલ માં મોતિયાના…

ભરૂચ :આમોદના સરભાણ ગામે રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય માટે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આપયું આવેદનપત્ર

આમોદ તાલુકાના સરભાણ ગામે બનેલ રેપ વિથ મર્ડરના કેસમાં પીડિતાને ન્યાય મળે અને આરોપીઓને પકડી સજા થાય તેમાટે ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આદિવાસી સમાજ દ્વારા…

બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે ઓમિક્રોન! દેશમાં 5 બાળકો સંક્રમિત

રવિવારે રાજસ્થાનના એક જ પરિવારના 9 લોકોને ઓમિક્રોન કેસ હોવાનું જાણવા મળ્યું હતું. આ 9 લોકોમાં 2 નાના બાળકો પણ છે. તો મહારાષ્ટ્રમાં 7 નવા ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ સામે આવ્યા.…

ભરૂચ : જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા, 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો આવ્યા

ભરૂચ જીલ્લામાં 483 ગ્રામ પંચાયતો માટે 1789 સરપંચો નોંધાયા છે તો 9187 સભ્ય પદ માટેના ઉમેદવારી પત્રો જિલ્લાની તમામ તાલુકા પંચાયત અને મામલતદાર ખાતે ભરવામાં આવ્યા છે.ભરૂચ જિલ્લામાં તાલુકા વાર…

અંકલેશ્વરના સાંરગપુર ગામની મીરાંનગરમાં હત્યા મામલે વધુ એક આરોપી ઝડપાયો ,બે મિત્રોએ મિત્રની જ કરી હતી હત્યા

અંકલેશ્વર રાજપીપળા રોડ સ્થિત મીરા નગરમાં ગત તા.૧૭ નવેમ્બરના રોજ રૂપિયાની લાલચમાં મિત્રની હત્યા કરવાના ગુનામાં નાસતો ફરતો વધુ એક આરોપી પોલીસે ઝડપી પાડ્યો હતો.અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે અત્રેના મીરાનગર માં…

અંકલેશ્વર તાલુકાની ૪૩ ગ્રામ પંચાયતમાંથી ૮૩૮ ઉમેદવારો મેદાનમાં : ૩ ગ્રામ પંચાયતો સમરસ થઈ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.અંકલેશ્વર…

માતા પાંચ પુત્રીઓને સાથે લઈને કુવામાં કુદીને આપઘાત

સામૂહિક આત્મહત્યાની એક દિલ હચમચાવી દે તેવી ઘટનામાં એક મહિલા પોતાની પાંચ પુત્રીઓને લઈને કુવામાં કુદી પડી હતી.તમામ બાળકીઓ અને માતાના મોત થયા છે. મૃત્યુ પામેલી બાળકીઓની વય એક વર્ષથી…

error: