Satya Tv News

Category: દેશ-દુનિયા

કોરોનાથી અમેરિકા વિશ્વનો સૌથી વધુ પ્રભાવિત દેશ થયો, મૃત્યુઆંક 8 લાખને પાર તો અત્યાર સુધીમાં 5 કરોડ કેસ નોંધાયા

Covid-19 in US: અમેરિકામાં કોરોના વાયરસથી કુલ મૃત્યુઆંક 800,000 ને વટાવી ગયો છે. આ સંખ્યા વિશ્વના કોઈપણ દેશ કરતા વધુ છે. આ ઉપરાંત, સોમવારે, સંક્રમિત કુલ કેસોની સંખ્યા 5 કરોડને…

સુરતમાં ટ્રક ચાલકે મોપેડ સવાર કાકા-ભત્રીજાને અડફેટે લીધા, 7 વર્ષના બાળકને 50 ફૂટ સુધી ઢસડી જતા મોત

સુરતમાં ગોડાદરા મહારાણા ચોકડી નજીક ટ્રક ચાલકે મોપેડ સવાર કાકા-ભત્રીજાને અડફેટે લઈ 7 વર્ષના માસૂમ ભત્રીજાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકના તોતિંગ વ્હીલમાં આવી ગયેલા માસૂમ…

ગુજરાતમાં કોરોના કરતા કેન્સરથી 5 ગણા મૃત્યુ થયાં,ત્રણ વર્ષમાં બે લાખથી વધુ કેસ,1.11 લાખ દર્દીઓના મોત

દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત મેડિકલ ક્ષેત્રે હબ તરીકે ગણાઈ રહ્યું છે. પરંતુ રાજ્યમાં દેશના અન્ય રાજ્યો કરતાં કેન્સરના કેસોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકસભાના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારના…

રાજકોટમાં રાત્રે લાઇટ જતાં દીવો કરવા શીશામાં પેટ્રોલ જોવા દીવાસળી ચાંપી ને ઝૂંપડામાં ભીષણ આગ લાગી,1 વર્ષની બાળકી ભડથું

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનની પાસે સોમવારે રાત્રિના 11 વાગ્યાની આસપાસ એક ઝૂંપડામાં આગ ભભૂકી ઊઠતાં એક, આઠ અને દસ વર્ષની ત્રણ બાળકી સહિત 5 વ્યક્તિ દાઝી જતાં તમામને સરકારી હોસ્પિટલમાં…

BMCએ કરીના કપૂર ખાનના ઘરને કર્યુ સીલ’

કરીના કપૂર ખાને ઇન્સ્ટા સ્ટોરી પર એક નોટ શેર કરી છે. પોતાની નોટમાં કરીનાએ લખ્યું છે કે, ‘હુ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છુ. મેં મારી જાતને આઈસોલેટ કરી દીધી છે…

શ્રીનગરમાં પોલીસ બસ પર આતંકવાદી હુમલામાં 3 પોલીસકર્મી શહીદ

સંસદ પર હુમલાની 20મી વર્ષગાંઠ પર સોમવારે શ્રીનગરની બહાર જમ્મુ અને કાશ્મીર પોલીસની બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા છે. જમ્મુ અને કાશ્મીરની રાજધાની…

અફઘાનિસ્તાનમાં મોંઘવારી : લોટની ગુણ રૂપિયા 2400, ચોખાની ગુણ રૂ. 2700એ પહોંચી

અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. બજારમાં લોટની એક ગુણનો ભાવ રૂ. 2400 અને ચોખાની એક ગુણનો ભાવ રૂ. ભાવ રૂ. 2700 બોલાય છે. આ પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે…

રાવતના હેલિકોપ્ટરના ક્રેશ પહેલાના વીડિયોની ફોરેન્સિક તપાસ થશે

જે મોબાઇલથી વીડિયો લેવાયો તેને લેબમાં મોકલાયો હેલિકોપ્ટર ક્રેશમાં ટેક્નિકલ ખામી ઉપરાંત કોઈએ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની તપાસ થશે તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા…

ભારતમાં ઓમિક્રોનના નવા પાંચ સાથે કુલ 38 કેસો, વધુ ત્રણ રાજ્યો લપેટમાં

કેરળ, આંધ્ર અને ચંડીગઢમાં ઓમિક્રોનનો પગપેસારો દેશમાં કોરોનાના નવા 7774 કેસો, એક્ટિવ કેસોની સંખ્યા 92 હજાર, વધુ 304ના મોત સાથે કુલ મૃત્યુઆંક 4.75 લાખ યુકેમાં ઓમિક્રોનના વધુ 1239 કેસ નોંધાતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

error: