વેપારી મથક સેલંબા ખાતે કરોડો ના ખર્ચે નિર્માણ પામેલ બસ ડેપો નું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરાયું
નવા વર્ષમાં સેલંબા નગર ને મળી નવા બસ ડેપોની ભેટ; વેપારી મથક સેલંબા ખાતે કરોડો ના ખર્ચે નિર્માણ પામેલ બસ ડેપો નું લોકાર્પણ સાંસદ મનસુખ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું…