Satya Tv News

Month: February 2022

અંકલેશ્વર : મોદી નગર મિશ્ર શાળા નં 18ની છત પડતા મહિલા કર્મચારી થયા ઘાયલ, તંત્રની લાપરવાહી આવી સામે.

અંકલેશ્વર મોદી નગરમાં પ્રાથમિક શાળાની છત પડતાં દોડધામમહિલા કર્મચારીને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઇશાળાના કોમ્પ્યુટર સહિત સામાનને પણ નુકશાનતંત્રની લાપરવાહીના કારણે બની ઘટનાસદનસીબે શાળામાં કોઈ નહીં રહેતા મોટી જાનહાની તળી…

અંકલેશ્વર : GIDCની અભિલાષા ફાર્મામાં રીકેટરમાં બ્લાસ્ટ, 5 કામદારો દાઝયા, બે ના મોત, સેફટીની બાબતે સવાલ.

અંકલેશ્વર GIDCની અભિલાષા ફાર્મા કંપનીમાં રાત્રી દરમ્યાન થયો બ્લાસ્ટ. બ્લાસ્ટમાં પાંચ કામદારો ગંભીર દાઝતા ખસેડાયા સારવાર હેઠળ.. સારવાર દરમ્યાન બે કામદારોના નીપજ્યા કરુણ મોત. સેફટી વિભાગ અને GIDC પોલીસે કાર્યવાહી…

લતા મંગેશકરની હાલત નાજુક: ફરી વેન્ટિલેટર પર

ન્યુમોનિયાના કારણે ફરી વેન્ટિલેટર પર લેવાયાં, 28 દિવસથી બ્રિચકેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર છેલ્લા 28 દિવસથી ભારતરત્ન ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે. હવે એક શૉકિંગ…

સુરત : રાંદેરમાં નિર્દય કેરટેકરે 8 માસના બાળકને 5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો,

વારંવાર પલંગમાં પછાળતા બાળક ને બ્રેઇન હેમરેજબાળકોને છોડીને જતાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સુરતના રાંદેરમાં નિર્દય કેરટેકરે 8 માસના બાળકને 5 મિનિટ સુધી હવામાં ઉછાળ્યો માથામાં ઈજા થતાં બ્રેઇન હેમરેજ…

સેલવાસ:દોરા બનાવતા મશીનમાં કામદારનો પગ ફસાયો, લોહીલુહાણ હાલતમા દર્દથી કણસીને મોત થયું

શહેરની એક કંપનીમાં કામ કરતા કામદારને એટલુ દર્દનાક મોત મળ્યુ હતું કે અરેરાટી થઈ જાય. કામદાર મશીનમાં ફસાઈ ગયો હતો. દર્દથી કણસતી હાલતમા તે મશીનમાં મોતને ભેટ્યો હતો. જેના મૃતદેહને…

વાગરા પોલીસે લાખોનો કેટાલીસ્ટ પાવડર સાથે પાંચને ઝબ્બે કર્યા

મુલેર ચોકડી પર વાહન ચેકીંગ દરમિયાન પોલીસે બાતમીના આધારે મુલેર ના યુવક પાસે થી ૧.૫ કિલો ગ્રામ કિંમતી પાવડર જપ્ત કર્યો હતો પોલીસે અન્ય ચાર આરોપીઓને શોધી કાઢી ૩ કિ.ગ્રા…

અફઘાનિસ્તાનમાં નોંધાયો 5.7ની તીવ્રતાનો ધરતીકંપ, કાશ્મીરથી નોએડા સુધી અનુભવાયા આંચકા

ભારતમાં પણ આંચકા અનુભવાયા તેના પરથી અફઘાનિસ્તાન-તાઝિકિસ્તાનમાં ભારે નુકસાન થયાની આશંકા અફઘાનિસ્તાન અને તાઝિકિસ્તાનની સરહદે સ્થાનિકોએ શનિવારે સવારે ભૂકંપના તેજ આંચકાનો અનુભવ કર્યો હતો. ભૂકંપ વિજ્ઞાન રાષ્ટ્રીય કેન્દ્ર દ્વારા મળતી…

પુષ્પા ફિલ્મથી ઈન્સ્પાયર થઈને ચંદનની ચોરી કરનાર યુવક ઝડપાયો

ટ્રકમાં ₹ 2.45 કરોડનું લાલ ચંદન છુપાવીને ટ્રાન્સપોર્ટ કરવાનો બનાવ્યો હતો પ્લાન ‘પુષ્પા’ ફિલ્મથી પ્રેરિત થઈને આ શખ્સે 2.45 કરોડના લાલ ચંદનની ચોરી કરી સોશ્યલ મીડિયા પર આપને દર બીજા…

સાગબારાના ગ્રામ્ય વિસ્તારોમાં રક્તપિત જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું;

સાગબારા તાલુકામાં સઘન રીતે “સ્પર્શ-લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન” નો પ્રારંભ કરાયો છે ત્યારે રક્તપિત્ત શું છે, તેના લક્ષણો તેમજ સારવાર વિશે જાણવું જોઇએ. ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો…

દેશની કુલ સૌર ક્ષમતામાં 87% હિસ્સા સાથે ગુજરાત સોલાર રૂફટોપનાઇન્સ્ટોલેશનમાં સમગ્ર દેશમાં અગ્રેસર

ગુજરાતના દ્વારકામાં રહેતા અમિતભાઈ સોઢા આજે ખૂબ રાહત અનુભવી રહ્યા છે, કારણકે હવે તેમનું વીજળીનું બિલ રૂ.1000 સુધી ઓછું થઈ ગયું છે, જે ક્યારેક રૂ.10,000 સુધી આવતું હતું. વીજળીબિલમાં આ…

error: