Satya Tv News

Month: July 2022

જંબુસર : પોલીસે કતલના ઈરાદે ટ્રક તથા ટેમ્પોમા લઈ જવાતી ભેંસો કરી કબજે

૩૪ ભેંસો,ટ્રક તથા ટેમ્પો સહિત કુલ 21 લાખ 10 હજારનો મુદ્દામાલ કરાયો કબજેત્રણ ઈસમોને દબોચી લય ફરાર ટેમ્પો ચાલકની શોધખોળ આરંભી જંબુસર નગરની ડાભા ચોકડી પાસે જંબુસર પોલીસે કતલના ઈરાદે…

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી તારાજી, પૂર્ણા નદીના પાણી ઓસરતા એક જ દિવસમાં 5 મૃતદેહ મળ્યા

ડાંગ જિલ્લામાં આવેલા અતિભારે વરસાદ બાદ જાનમાલનું ભારે નુકસાન થયું છે. જિલ્લામાં કુદરતી હોનારતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. પંથકમાં વરસાદને કારણે ગાંડીતૂર બનેલી નદીઓના પાણી ઓસર્યા બાદ 5 વ્યક્તિના…

પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ! સિંગાપોર ઓપનની ફાઇનલમાં ચાઈનીઝ ખેલાડીને હરાવીને પ્રથમ વખત જીત્યું ટાઇટલ

સિંગાપુર ઓપન 2022માં ભારતીય બેડમિંટન સ્ટાર પીવી સિંધુએ ધમાલ મચાવતા ખિતાબ પોતાના નામે કર્યો છે. બે વારની ઓલંપિક પદક વિજેતા પીવી સિંધુએ ફાઈનલમાં ચાઈનીઝ ખેલાડી જી યી વાંગને 21-9, 11-21,…

ICSE ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, બોર્ડે જાહેર કરી રિઝલ્ટની તારીખ, જાણી લેજો ફટાફટ

ધોરણ 10ની ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનના પરિણામની તારીખની જાહેરાત કરી દેવાઈ છે. બોર્ડ સેક્રેટરી ગેરી આરાથૂનને જાહેર કર્યું છે કે 17 જુલાઈએના રોજ ઈન્ડીયન સ્કીલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનનું પરિણામ જાહેર કરી…

સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ ૧૦ કિ.મી.ના એરીયામાં ૩.૧ ની તિવ્રતાનો ભૂકંપ;

ડેમની ઉપરની દક્ષિણ-પૂર્વ બાજુએ દેડીયાપાડા તાલુકાના માથાસર, કણજી, વાંદરી તથા પાનખલા ગામોમાં ભૂકંપના આંચકાની કોઇ અસર નથી; આજે તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ બપોરના ૦૧:૦૦ વાગ્યાના સમયગાળામાં સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ…

ડેડીયાપાડા : જાહેર રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરતા ઈસમ વિરૂદ્ધ ફરિયાદ

પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી સમસ્યા હલ કરવાની માંગહિંસક અથડામણ પણ થવાની શક્યતા હોવાનું લેખીત રજુઆત નર્મદા જીલ્લાના ડેડીયાપાડા ખાતે જાહેર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે દબાણ કરી ગામ લોકો ને…

અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતના પ્રશ્નો ના નિકાલ માટે નો રોડ મેપ તૈયાર કરવા મુખ્યમંત્રીનો આદેશ

ઔદ્યોગિક વસાહતના પ્રશ્નોના નિકાલ માટેનો રોડ મેપ તૈયાર કરવા CMનો આદેશગાંધીનગર ખાતે સ્થાનિક ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજીઉકેલની દિશામાં રચનાત્મક અભિગમ દાખવીને આદેશો જારી કરાયા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રાણ…

અંકલેશ્વર : કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારાના મુદ્દે અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયા

કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારોઅંક્લેશ્વર ગોયા બજાર સ્થિત અનાજના વેપારીઓ આક્રમક મૂડમાં દેખાયાસરકાર દ્વારા જી.એસ.ટી.પરત ખેંચવામાં નહી આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી કઠોળ પર પાંચ ટકા જી.એસ.ટી. વધારાના મુદ્દે…

ભરૂચ : ભોલાવ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ:ચારે બાજુ ગંદકીનું અને કાદો કિચડનું સામ્રાજ્ય

ભરૂચ ભોલાવ ડેપો માં પ્રાથમિક સુવિધાનો અભાવશાળા કોલેજોના સમય પ્રમાણે બસો ની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીચારે બાજુ ગંદકીનું અને કાદો કિચડનું સામ્રાજ્યપાણીની પરબ ,સંડાસ બાથરૂમ ખૂબ જ ખરાબ હાલતમાંવિદ્યાર્થીઓના હિત…

ભરૂચ : જુના સરદાર બ્રિજ પર ટેમ્પો રેલી સાથે અથડાયું:ડ્રાઈવરને માથા ભાગે ઇજા,ક્લીનરનો આબાદ બચાવ

ભરૂચ જુના સરદાર બ્રિજ પર ટેમ્પો રેલીગ સાથે અથડાયુંટેમ્પો અથડાતા ટેમ્પાની ઉપરની કેબિન અલગ પડીડ્રાઈવર ને માથા ભાગે ઇજા ,જ્યારે ક્લીનરનો આબાદ બચાવ ભરૂચ જુના સરદાર બ્રિજ પર ટેમ્પો પૂર…

error: