Satya Tv News

Month: September 2022

KBC 14 : 12 ધોરણ પાસ કવિતા ચાવલા એક કરોડ રૂપિયા જીતી: કવિતાએ કહ્યું હતું, ‘આ શોને કારણે હું સતત વાંચતી હતી

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતી કવિતા ચાવલા ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક બની છે. કવિતા સાડા સાત કરોડ રૂપિયાનો છેલ્લા સવાલનો જવાબ આપે છે કે નહીં, તે હજી સુધી…

તાઈવાનમાં ભયાનક 2 ભૂકંપ

તાઈવાનના દક્ષિણપૂર્વ કિનારે રવિવારે ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી હતી. આ પહેલાં શરૂઆતના નાના આંચકા આવ્યા હતા. તે જ સમયે,…

સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસો તેજ કરી દીધા હોવાની માહિતી સામે આવી છે. સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં બંને વજનદાર…

ધંધુકા-બગોદરા પર અકસ્માતમાં 5ના મોત

2 બાળકો સહિત એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ ટ્રક અને કાર સામ સામે ધડાકાભેર અથડાતાં દુર્ઘટના ગુજરાતમાં રોડના હાઇવે પર જાણે યમરાજ ફરી રહ્યા હોય તેમ દિવસને દિવસે અકસ્માતની…

વાંસદમાં દિપડાના ચામડા વેચવાનો પ્રયાસ:4 લોકોની વાંસદા પૂર્વ વન વિભાગે કરી ધરપકડ

નવસારીના જંગલથી ઘેરાયેલા વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામેથી દિપડાના ચામડા વેચવાનો પ્રયાસ કરી રહેલા 4 લોકોની વાંસદા પૂર્વ વન વિભાગે ધરપકડ કરી છે. જ્યારે વધુ ત્રણ લોકોની પૂછપરછ કરી, ચામડા મુદ્દે…

ભરૂચ : માલધારી સમાજની ગાયોને પાંજરે પૂરી દેખરેખ રાખવામાં ન આવતા મોત

ભરૂચ શહેરમાં માલધારી સમાજના દુધાળા પશુઓના મોતવળતર ચૂકવવાની માંગ સાથે માલધારી સમાજનો હોબાળોમાલધારી સમાજની ગાયોને પાંજરે પૂરી દેખરેખ રાખવામાં ન આવતા મોતગાય અને નાના વાછરડાઓના મોતથી માલધારી સમાજલાલ ગુમ ગુજરાત…

હાંસોટ : કાટા સાયણ ખાતે ગુજરાત સરકાર દ્વારા રંગોલી સ્પર્ધા યોજાઈ

હાંસોટના કાટા સાયણ ખાતે સ્પર્ધા યોજાઈગુજરાત સરકારના વિભાગ દ્વારા યોજાઈરમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રંગોલી સ્પર્ધા હાંસોટના કાટા સાયણ ખાતે ગુજરાત સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રંગોલી…

સુરત : 11 વર્ષની સગીરાની છેડતી કરનારને 3 વર્ષની સજા

સુરતમાં દવાખાને ગયેલા માતા-પિતાની ગેરહાજરીમાં ઘરમાં એકલતાનો લાભ લઇને 11 વર્ષીય સગીરાની છેડતી કરનાર આરોપીને કોર્ટે કસૂરવાર ઠેરવીને 3 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ ગત…

દેડીયાપાડા : ઘાણીખૂટ પાસે આવેલ કરજણ નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં

ઘાણીખૂટ પાસે આવેલ કરજણ નદી પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાંમાર્ગ અને મકાન વિભાગ મોટી દુર્ઘટનાની રાહ જોઇને બેઠુંપુલ ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત વર્તાઇ રહી નેત્રંગના થવા નજીક ઘાણીખૂટ પાસે…

નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.67 મીટરે પહોંચી

23 દરવાજા મારફતે 2,15,000 ક્યુસેક પાણી છોડાયું નર્મદામાં કુલ જાવક2,79,868 ક્યુસેક નોંધાઈ આજે નર્મદા ડેમમાં પાણીની સપાટી 138.67 મીટરે પહોંચીહતી.હાલ ડેમમાં પાણીની આવક 2,80,398 ક્યુસેક થઈ છે.આજે પણમધ્ય પ્રદેશના ડેમોમાંથી…

error: