Satya Tv News

Month: October 2022

ઝડફિયા- ‘AAPની માનસિકતા ચિંતાનો વિષય’,ઈટાલિયા- ‘પટેલ છું એટલે મને પરેશાન કરાય છે’

આમ આદમી પાર્ટીના (AAP) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ’ કહેતો વીડિયો અચાનક વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે. આ વીડિયો ક્યારનો છે એ કન્ફર્મ નથી થયું, પરંતુ…

‘કૌન બનેગા કરોડપતિ 14’માં બીજો સ્પર્ધક કરોડપતિ બન્યો

‘કૌન બનેગા કરોડપતિ 14’માં બીજો સ્પર્ધક કરોડપતિ બન્યો છે. દિલ્હીનો શાશ્વત ગોયલ હોટસીટ પર આવ્યો હતો અને તેણે એક કરોડ રૂપિયા જીત્યા હતા. ગયા મહિને કવિતા ચાવલા એક કરોડ રૂપિયા…

2030 સુધીમાં સિંગાપુર દિવ્યાંગો માટે દુનિયાનો સૌથી સુવિધાજનક દેશ બની જશે

વિશ્વભરમાં દિવ્યાંગોને મદદ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશો દ્વારા પોતાની યોજનાઓ પ્રમાણે કામ કરવામાં આવતું જ હોય છે પણ સિંગાપુર આ દિશામાં બાજી મારી રહ્યું છે. જાણકારોના…

કેનેડામાં 6 નવેમ્બરે થનારા ખાલિસ્તાન જનમત સંગ્રહ મુદ્દે ભારતનુ આકરુ વલણ

ભારતનો આકરો વિરોધ છતાં કેનેડામાં ભારત વિરોધી ખાલિસ્તાની મૂવમેન્ટ રોકાઈ રહી નથી. અગાઉ ખાલિસ્તાની ચરમપંથીઓએ બ્રેમ્પટનમાં સ્વામિનારાયણ મંદિર જેવા ભારતીય મંદિરોમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને કેનેડા પોલીસની તપાસ…

મુંબઈ : ઉરનનાં કેમિકલ પ્લાટમાં બ્લાસ્ટ થતા1નું મોત, 5 ને ગંભીર ઇજા

નવી મુંબઇની પાસે ઉરનમાં સોમવારે એક કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયુ છે. તેમજ 5 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા છે. મળતી માહિતી પ્રમાણે રવિવારે…

ફેડરલ રિઝર્વના પૂર્વ ચેરમેન સહિત 3 અમેરિકનોને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત

નોબેલ પ્રાઈઝમાં આજે અર્થશાસ્ત્ર ક્ષેત્રે અમેરિકાના દિગ્ગજ અર્થશાસ્ત્રીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા છે. 2022ના અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે સોમવારે ફેડરલ રિઝર્વના ભૂતપૂર્વ અધ્યક્ષ સહિત ત્રણ યુએસ અર્થશાસ્ત્રીઓની પસંદગી કરવામાં આવી…

મુંબઇ : ત્રણ વર્ષમાં સાત હજાર કરોડનું ડ્રગ બનાવનાર ધડપકડ

ગુજરાતમાં ડ્રગ્સ બનાવી મુંબઈમાં વેચતો હતો કેમિસ્ટ્રીનો અનુસ્નાતક પ્રેમપ્રકાશ સિંહ ભરુચમાં ડ્રગની ફેક્ટરી બનાવવાની ફિરાકમાં હતો બેન્ક ખાતામાંથી બે કરોડની રકમ જમા, ૧૦૦ કરોડના વ્યવહાર થયા મુંબઈ પોલીસે તાજેતરમાં એક…

નર્મદા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણૂંક કરવા માગ

નર્મદા જિલ્લા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા તેમની લાંબા સમયની માંગણીઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ અપાતાં 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણુંક કરવાની બાબતમાં છેલ્લા 7…

અંકલેશ્વર સમાધાન માટે આવેલ ત્રણ ઈસમોએ માથાકૂટ કરી ધમકી આપતા પોલીસ ફરિયાદ

અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેની ફરિયાદત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે કરી માથાકૂટજાનથી મારી નાખવાની ધમકી આપીધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી અંકલેશ્વરના પીરામણ ગામના ગરનાળા પાસેના ગાર્ડન સમાધાન માટે આવેલ ત્રણ…

વડોદરા : બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો સંભાળ્યો ચાર્જ

વડોદરામાં બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળ્યોસુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાંવડોદરાને અગ્રેસર લાવવાની વાત કરી હતી સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર…

error: