Satya Tv News

Month: October 2022

અંકલેશ્વર : તાલુકાના જીતાલી ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એલસીબીએ મહિલા બુટલેગરને ઝડપી પાડી

ભરૂચ એલસીબી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકર પટેલ સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના ટેકરી ફળિયામાં રહેતી અંજુબેન વિશાલ…

આગ ભભૂકી : ભરૂચના કસક વિસ્તારમાં આવેલી વિહિતા કેમની ઓફિસમાં આગ, દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષના બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. ભરૂચ શહેરના હાર્દ સમાન કસક વિસ્તારમાં…

મુલાકાત : 30 ઓક્ટોબરથી ફરી PM મોદી આવશે ગુજરાત પ્રવાસે, જાણો 3 દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ

ગુજરાત ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસના પ્રવાસ દરમિયાન PM મોદી કરોડોના વિકાસકર્યોની ભેટ આપી અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. PM મોદી…

ભરૂચ : છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે ભરૂચ હનુમાન મંદિરે થશે

ભરૂચ છઠ્ઠપુજા નીલકંઠેશ્વર ઘાટના બદલે ભરૂચ હનુમાન મંદિરે થશે28 વર્ષથી ચાલતી છઠ્ઠપુજાના સ્થળનું સરનામુ બદલાયુંચાર દિવસીય છઠ્ઠપુજા ઉત્સવનો 28મીએ પ્રારંભ થશે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો તરફથી…

ભરૂચ : ભોલાવ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં,સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.53 લાખની ચોરી કરી

ભરૂચના ભોલાવ વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી કરી ચોરી સોના-ચાંદીના દાગીના સહિત રૂ.1.53 લાખની ચોરી કરી ભરૂચના ભોલાવ આવેલ નારાયણ હાઉસિંગ સોસાયટીમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન…

અંકલેશ્વર : GIDC વિસ્તારમાં પાડોશીએ 12 વર્ષીય બાળકીના પગ બાંધી દુષ્કર્મનો કર્યો પ્રયાસ, પોલીસે કરી ધરપકડ

જી.આઈ.ડી.સી.માં આવેલ એક વિસ્તારમાં બાજુમાં રહેતી ૧૨ વર્ષીય બાળકીને પાડોશી યુવાને બોલાવી તેને ચોકલેટ લેવા માટે ૧૦ રૂપિયા આપ્યા હતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના હદમાં પાડોશીએ 12 વર્ષની બાળકીને ચોકલેટ ખવડાવવાની…

વડોદરા : ઓટો ગેરેજમાં ભીષણ આગ, ઓઇલવાળા સ્ક્રેપમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં ઓટો ગેરેજમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા પાણીગેટ અને દાંડિયા બજાર ફાયર સ્ટેશનના લાશ્કરો સ્થળ પર દોડી…

ડ્રગ્સના જથ્થાને નાશ કરાયો : અંકલેશ્વરની બેઇલ કંપનીમાં નારકોટિક્સના મુદ્દામાલનો નાશ કરાયો, ગૃહમંત્રી અમિત શાહ વર્ચુઅલ લાઈવ નિહાળી હાજર રહ્યાં

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એટીએસ, એનસીબી તથા ગુજરાત પોલીસની ટીમો દ્વારા નારકોટીક્સનો મુદ્દામાલ બેઈલ (BEIL) કંપની અંકલેશ્વર ખાતે નાશ કરવામાં આવ્યો હતો. જેના પ્રોગ્રામનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વર્ચુઅલ લાઈવ…

WhatsAppના ઈતિહાસના સૌથી લાંબા સર્વર ડાઉનનો અંત, ફરી મેસેજો શરૂ થયા

2.30 PM પડતર દિવસે 12.30 કલાક આસપાસ બંધ થયેલ સોશિયલ મેસેજિંગ એપ વ્હોટ્સએપ અંતે બે કલાકના આઉટેજ બાદ 2.30 કલાકે ફરી કાર્યાન્વિત થઈ છે. વ્હોટ્સ એપ ડાઉન રહેતા ભારતના અંદાજે…

error: