Satya Tv News

Month: October 2022

વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો એક્ટ અંગે જાગૃતિ અભિયાન

તાલુકાની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને પોકસો કાયદા વિશે સમજ આપવામાં આવી ગુજરાત રાજ્ય ની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળ ના પેટ્રોન ઇન ચીફ જસ્ટિસ અરવિંદકુમાર…

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડનનો ગાંજાને લઈને મોટો નિર્ણય:ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર દેશની ફેડરલ જેલોમાં બંધ તમામને મુક્ત કરાશે

ગાંજો પીવા અથવા રાખવાના આરોપસર દેશની જેલમાં બંધ તમામ લોકોને મુક્ત કરાશે તેવો નિર્ણય રાષ્ટ્રપતિ જો બાઈડન દ્વારા લેવામાં આવ્યો છે. તેમણે આ અંગે એક વીડિયો સંદેશ પણ જારી કર્યો…

રૂપિયાની લાલચમાં જમાઈએ જ કરી પિતા સમાન સસરાની હત્યા

ઓશિકાની મદદથી મોં દબાવીને જમાઈએ સસરાની હત્યા કરી હત્યા કર્યા બાદ મિત્રોની મદદથી લાશને કેનાલમાં ફેંકી દીધી જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી લાશ મળી આવતા ભેદ ઉકેલાયો સુરતના જહાંગીરુર પૂરા વિસ્તારમાંથી હત્યા…

લખનઉ ખાતે રમાયેલી પહેલી વનડેમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 9 રને હરાવ્યું:ભારત તરફથી સંજુ સેમસને શાનદાર 86 રનની ઈનિંગ રમી

પહેલી જ વનડેમાં ટીમ ઈન્ડિયાનું ખરાબ પ્રદર્શન 40 ઓવરમાં 250 રન કરવા માટે ફાંફાં પડ્યા રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાનો 9 રને વિજય આજે લખનઉમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના વન…

અંકલેશ્વર : GIDC પોલીસે પાનસો ક્વાટર્સની RCL કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો

પાનસો ક્વાટર્સની RCL કોલોનીમાં GIDC પોલીસના દરોડાવિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયોકુખ્યાત બુટલેગર ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો ક્વાટર્સની આર.સી.એલ કોલોનીમાંથી વિદેશી દારૂના જથ્થા…

ભરૂચ અને અંકલેશ્વર શહેરનું સ્વચ્છતા સર્વેક્ષણમાં પરિણામ સુધર્યું

રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચ 15માં ક્રમે રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યોતમામ 11 માંથી 10 કેટેગરીમાં સ્વચ્છતાંને લઈ…

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું : અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ : 3 શહેરોના 35 સ્થળોએ દરોડા

દિલ્હીના બહુચર્ચિત લિકર પોલિસી કૌભાંડ મામલે ધરપકડોનો દોર ચાલું છે. ઈડીએ (ED) આજે દિલ્હી, હૈદરાબાદ અને પંજાબના આશરે 35 જેટલાં સ્થળોએ દરોડા પાડ્યા છે. લિકર પોલિસી કૌભાંડ મામલે અત્યાર સુધીમાં…

લોકપ્રિય એક્ટર અરુણ બાલીનું 79 વર્ષની ઉંમરે થયું નિધન

લોકપ્રિય એક્ટર અરુણ બાલીનું શુક્રવારે (7 ઓક્ટોબર) સવારે 4:30 વાગ્યે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ 79 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ ન્યુરોમસ્ક્યુલર રોગથી પીડાતા…

બહુચરાજીમાં 300થી વધુ વર્ષની પરંપરા અકબંધ : માતાજીને 300 કરોડના નવલખા હારનો શણગાર

મહેસાણાના બેચરાજી ખાતે આવેલા બહુચરાજી મંદિરની વાત આવે ત્યારે નવલખા હારનું નામ અચૂક લેવાય છે. અમૂલ્ય નીલમ અને માણેકની જડાયેલો આ હાર વર્તમાન સમયમાં ગુજરાતના તમામ મંદિરોમાં સૌથી મોઘુ આભૂષણ…

માથા ફરેલા પૂર્વ પોલીસ અધિકારીએ ચાઈલ્ડ કેર સેન્ટરમાંઅંધાધુૂધ ફાયરિંગ કર્યું .પત્ની-પુત્રની હત્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી

ગુરુવારે થાઈલેન્ડમાં એક હુમલાખોરે ​​​​એક ચાઈલ્ડ કેર સેન્ટરમાંઅંધાધુૂધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 22 બાળક સહિત 34 લોકોનાં મોત થયાં છે. આ ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી.…

error: