Satya Tv News

Month: October 2022

અંકલેશ્વર : પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

પત્ની ઉપર ચપ્પુ વડે હુમલો કરનાર પતિ વિરુદ્ધ ગુનો નોંધાયોગોયા બજાર ગરબા જોવા જતી પત્ની પર કર્યો હતો હુમલોબનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ગોયા બજાર…

વંદે ભારત સેમી હાઇ સ્પીડ પ્રીમિયમ ટ્રેનનો અકસ્માત:વટવા પાસે બે ભેંસ વંદે ભારત એક્સપ્રેસને અથડાઈ

વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતનું કારણ રખડતાં ઢોર છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને સવારે સવા અગિયારની આસપાસ અમદાવાદના વટવામાં અકસ્માત નડ્યો હતો, જેમાં ટ્રેનના…

વડોદરા : મોટાભાગના વિસ્તારોમાં નાગરિકો કચરાની ડોલથી વંચિત

વડોદરા મોટાભાગના વિસ્તારોમાં નાગરિકો કચરાની ડોલથી વંચિતવડોદરા કોર્પોરેશનના આયોજન સામે અનેક સવાલોમોટી સંખ્યામાં ધૂળ ખાતી કચરાની ડોલ તંત્રના આયોજન સામે શંકા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાની ડોલ પાછળ…

રાજપીપલા :જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદીનો આજનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

ગુજરાતના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી તા.૦૭ મી ઓકટોબરના રોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર (કેવડીયા) ખાતેના ટેન્ટ સીટી-૨…

ભરૂચ : મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના પગલે અરજદારો અટવાયા

ભરૂચ મામલતદાર કચેરી ખાતે અપૂરતી સુવિધાના પગલે અરજદારો અટવાયાચાર દિવસથી સર્વર ધીમું ચાલતું હોવાની બૂમતંત્ર દ્વારા યોગ્ય સુવિધા કરવામાં આવે તે અત્યંત જરૂરી ભરૂચ મામલતદાર કચેરી ખાતે છેલ્લા ચાર દિવસથી…

રાજકોટ : ચારિત્રની શંકામાં પતિએ ગળું દબાવીને પત્નીની હત્યા કરી

હત્યા કરી નાસી જવાની ફિરાકમાં હતાો પતિ વતન ભાગી જાઈ તે પહેલા જ પોલીસે પકડી પાડ્યો રાજકોટના જેતપુરમાં સાડી ફિનિશિંગ કારખાનામાં મજૂરી કામ કરતા શખ્સે તેની પત્નીને ચારિત્રની શંકા રાખીને…

ટ્રાન્સજેન્ડરના રોલમાં દેખાશે સુષ્મિતા સેન : સોશ્યલ મીડિયા સુષ્મિતા સેનનો લુક થયો વાયરલ

સુષ્મિતા સેનનો આ લુક તેની આગામી વેબ સિરીઝ ‘તાલી’નો છે. જેમાં તે ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં નજર આવશે.આર્યની સફળતા પછી હવે સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે…

આદિ પુરુષનું ટીઝર રિલીઝ થતાની સાથે જ ફિલ્મ વિવાદ માં સપડાઈ :MPના ગૃહ રાજ્યમંત્રીએ ફિલ્મ સામે ઉઠાવ્યો વાંધો

ડાયરેક્ટર ઓમ રાઉતની સાઉથની ફિલ્મ આદિ પુરુષનું રવિવારે ટીઝર રિલીઝ કરવામાં આવ્યું. અને તેની સાથે જ તે વિવાદમાં સપડાઈ ગઈ છે. ફિલ્મમાં રાવણ, હનુમાનજી અને કેટલાંક પૌરાણિક તથ્યો સાથે છેડછાડ…

વંદે ભારત ટ્રેનને વાપીમાં સ્ટોપેજ મળશે:સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી ફરકાવીને કરાવી હતી પ્રસ્થાન સી.આર.પાટીલ દ્વારા કેન્દ્રીય રેલમંત્રીને વાપી સ્ટોપેજ આપવા કરાઈ રજૂઆત રજૂઆતને ધ્યાને રાખી કેન્દ્રીય રેલમંત્રીએ લીધો મોટા નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા…

સુરત શહેરમાં ફરી એકવાર ગ્રીષ્મા વેકરિયા હત્યાકાંડ જેવી ઘટના બનતા બનતા રહી:એક તરફી પ્રેમમાં સગીરા પર હુમલો

સુરતમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા સગીરાના ગાલ પર ઈજા પહોંચી છે. 14 વર્ષની સગીરાના ગાલ પર 17 જેટલા ટાંકા આવ્યા છે. સુરત શહેરમાં ફરી એકવાર…

error: