Satya Tv News

Month: November 2022

શાહરૂખ ખાનના જન્મદિવસની ઉજવણી કરવા માટે અડધી રાત્રે મન્નતની બહાર એકઠા થયા ચાહકો

કિંગ ખાનના જન્મદિવસે મન્નતની બહાર એકત્ર થયેલા ચાહકોની ભીડના ઉત્સાહ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. હિન્દી સિનેમાની અનેક પેઢીઓને પોતાના અભિનયથી દિવાના બનાવનાર શાહરૂખ ખાનનો જન્મદિવસ તેના ચાહકો માટે…

148 નાંદોદ વિધાન સભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટરો લાગતા રાજકારણ ગરમાયું

આપના નાંદોદ બેઠકના ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા વિરુદ્ધ પોસ્ટર લાગતા અનેક તર્ક વિતર્કો; નર્મદા જિલ્લામાં આપમાં આંતરિક વિખવાદ કે અન્ય પાર્ટીએ લગાવ્યાની ચર્ચા ??? નર્મદા : ટૂંક સમયમાં ગુજરાત વિધાસભાની…

ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રમાં રોલ મોડેલ, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં સક્ષમ બન્યું : સીએમ ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતના(Gujarat) ત્રણ દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે ભારતના સૌ પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એકક્રાફ્ટ એસમ્બલિંગ એકમનો શીલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસના…

અમદાવાદ : બાઇક પર આવેલા બે શખ્સો મહિલાનું પર્સ છીનવી થયા ફરાર, મોપેડ પર પાછળ બેઠેલા પુત્રએ સમગ્ર ઘટના અંગેની કરી જાણ

શહેરમાં મોબાઈલ, પર્સ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહે છે. તેવામાં નરોડા થી બાપુનગર જવાના રસ્તા પર બાઇક પર આવેલા બે શખ્સોએ મહિલાનું પર્સ સ્નેચિંગ કરીને જતા રહ્યા…

ચાલુ ટ્રેનમાં બે બાળકોની થઈ ડિલિવરી, વેસ્ટર્ન રેલવેના રેલ પ્રોટેક્શન ફોર્સે સગર્ભા માટે કરી તમામ મદદ

29 ઓક્ટોબરના રોજ પશ્ચિમ રેલવેના (Western Railway) RPF કર્મચારીઓએ બે અલગ-અલગ ટ્રેનોમાં બે મહિલાઓને તેમના બાળકોને જન્મ આપવામાં મદદ કરી. જેના માટે ગોધરા રેલવે સ્ટેશન કોઈ સ્ટોપેજ ન હોવા છતાં…

આજથી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની શરુઆત, આ રુટના અનેક મુસાફરોને થશે ફાયદો

આ ટ્રેનની (Train) નિયમિત સેવા 4 નવેમ્બર થી શરૂ કરવામાં આવશે. આ રુટ શરુ થતા નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણાના મુસાફરોને ઘણી રાહત રહેશે.…

કોંગ્રેસના જંબુસરના ધારાસભ્ય ઉપર હુમલો

કોંગ્રેસના જંબુસરના ધારાસભ્ય ઉપર હુમલો થવાની ઘટના સામે આવી છે,અમોદ માં નીકળેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં આ હુમલો થયો હતો અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલ રણા ના ઇશારે હુમલો થયાનું સોલંકીએ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળી સાંત્વના પાઠવી

મોરબી દુર્ઘટનામાં અત્યારસુધી 130થી વધુ લોકોના મોત થઇ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. ઘટનાના 46 કલાક વીતવા છતાં હજુપણ સર્ચ-ઓપરેશન ચાલી રહ્યુ છે. NDRF,…

સુરતમાં બે વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, PCR વાન સમસયર પહોંચતા બાળકીનો જીવ બચ્યો

ઘટનાની જાણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કંટ્રોલરૂમમાં કરાતાની સાથે જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે તાત્કાલિક સમગ્ર વિસ્તારને કોડન કરી લીધો હતો. શ્રમિક પરિવારે જે પ્રકારે વિગત આપી હતી…

ખેડૂતોની દિવાળી સુધરી : વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેમાં અંકલેશ્વરના પુનગામને એકરે ₹ 1.67 કરોડનો આર્બીટ્રેશન એવોર્ડ જાહેર કરાયો

પુનગામના ખેડૂતોને 142ની જગ્યાએ 640 પ્રતિ ચો.મીનો એવોર્ડ અપાતાં 34 ખેડૂતોમાં હવે ખરી દિવાળીની ખુશી પ્રસરી ગઈ છે. આજે ખેડૂતોએ રૂબરૂ મળી ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ધારાસભ્યો, મહામંત્રી, પ્રદેશ…

error: