Satya Tv News

Month: February 2023

અંકલેશ્વર : વીજ ચેકીંગ ટીમ હુમલા મામલે વિડીયોગ્રાફીના આધારે હુમલાખોરને પકડવા કવાયત શરૂ

અંકલેશ્વરમાં વીજ ચેકીંગ ટીમ ઉપર 50 થી 60ના ટોળાનો હુમલોટોળાએ મુક્કાબાજી કરી વાહનને પણ નુકશાન પહોંચાડ્યુંનાયબ ઇજનેરે એક વ્યક્તિ સહિત ટોળા સામે ગુનો નોંધાવ્યોસરકારી કામમાં અડચણ, રાયોટિંગ સહિતનો ગુનો દાખલવિડીયોગ્રાફીના…

અંકલેશ્વર : GIDC પ્લાસ્ટોકોન કંપનીમાં 4 ના મોત મામલે કંપની મલિક વિરુદ્ધ 304નો ગુનો દાખલ

અંકલેશ્વર GIDC પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ પાડવાનો મામલો 13 મહિના પહેલા દીવાલ તૂટી પડવાની થઇ હતી હોનારત દીવાલ પડતા થયા હતા 4 ના મોત અને 3 ઇજાગ્રસ્ત GIDC PI ફરિયાદી બની…

અંકલેશ્વર શહેરમાં વહેલી સવારે વીજ કંપનીના વિજિલન્સ ટીમોના દરોડા

GEBની 101 ટિમના અંકલેશ્વર શહેર વિસ્તારમાં દરોડા, સંપૂણ GDVCL ટિમ DGVCLના અધિકારીગણ, પોલીસ, વિજિલન્સ, સ્થાનિક પોલીસ. કસભાતિવાડ, મુલ્લાવાડ, જમાઈ મહોલ્લા, એશિયાડ નગર, સહિત વિસ્તારમાં કરાયું ચેકીંગ. 48 કેસ કર્યા જેમાં…

ભરૂચ: 280 દુકાનો સીલ કરતા વેપારીઓમાં ફાતિયાં આક્રોશ

ભરૂચ નગરપાલિકા ની ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહીહરિહર કોમ્પલેક્ષ ની 280 દુકાનો સીલ કરાઇદુકાનદારો માં આક્રોશ.. ભરૃચ નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસ ની…

જંબુસર: જોહનિસબર્ગમાં નિગ્રો દ્વારા લૂંટ દરમિયાન જંબુસરના યુવાનની ગોળી મારી હત્યા કરી..

જોહનીસબર્ગમાં ગોળીબાર ભરૂચના યુવાનની હત્યા.ભરૂચ જંબુસરના યુવાનની હત્યા કરાયનીગ્રો દ્વારા લૂંટ દરમ્યાન ઘટના બનીફોડ્સ ટાવર પાસે ગોળી મારી જુબેર પટેલની હત્યા કરી નાખી જંબુસરના નીગ્રો લુટારૂઓએ જોહનિસબર્ગમાં આવેલ ફોડ્સ બર્ગ…

અંકલેશ્વર ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે લેક યુ કોમ્પ્લેક્ષમાંથી ઈ-સિગારેટનો જથ્થો મળી કુલ ૪ હજારથી વધુના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી…

અંકલેશ્વર વાલિયા ચોકડી ઓવરબ્રિજ પર દર્દનાક અકસ્માત,બે ટ્રક વચ્ચે અકસ્માતમાં કાર રમકડું બની

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે 48 પર વાલિયા ચોકડી પાસે બે ટ્રકની વચ્ચે કાર ઘૂસી જતાં સર્જાયેલા માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 2 વ્યક્તિના દર્દનાક મોત નિપજ્યા હતા. વિચલિત કરી દેનારા આ…

ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળનાં ગુના દાખલ થયા

ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામમાં આવેલી જમીન પચાવી પાડવાની ફરિયાદ માં પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાંતીભાઇ પોહનભાઇ વસાવા રહે.કુંડીઆંબા નિશાળ ફળીયુ ની ફરિયાદ મુજબ (૧)…

ભરૂચમાં બુલેટ ટ્રેનની કામગીરી માટે જઈ રહેલા,ટ્રેલર ચાલકે દહેગામ ચોકડી નજીક ટુ-વ્હીલર વાહન ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત..

સ્પીડ ભેગા બનાવ્યા વિના જ રસ્તો આપ્યો હોવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હોવાના આક્ષેપ.. બુલેટ ટ્રેનની કામગીરી માટે રોડ ઉપર ડાયવર્ઝન આપ્યું પરંતુ સ્પીડ બ્રેકર ન બનાવતા ટુ વિલર વાહન…

ભરૂચ:નર્મદા મૈયા બ્રિજ ઉપર રોંગસાઈડ આવેલી 4 કારો સામેથી આવતી અન્ય ચાર ગાડીઓ જોડે અથડાઈ, બાળક સહિત 5 ને ઇજા

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પર બની ફરી હિટ એન્ડ રનની ઘટના સામસામે પાંચ કાર ભટકાતા પાંચને ઇજા. 4 કાર ચાલકો રોંગલેનમાં ઘુસી જવાની ઘટના રવિવારે બની પોલીસે ગુનો નોંધી હાથ…

error: