Satya Tv News

Month: February 2023

અંકલેશ્વર :DYSP કચેરી નજીકથી સટ્ટાબેટિંગ જુગારધામમાં 4 ઝડપાયા, મુખ્ય સૂત્રધાર વિજય વસાવા ફરાર

અંકલેશ્વર શહેરના તાડ ફાળિયામાંથી જુગારધામ ઝડપાયો સટ્ટાબેટિંગનો માસ્ટર માઈન્ડ વિજય વસાવા પોલીસ પકડથી દૂર પોલીસે ચાર જુગારીયાઓને ઝડપી જેલભેગા કર્યા પોલીસે 85 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર શહેર એ…

અંકલેશ્વર:વીજ ટ્રાન્સફોર્મરોમાંથી કોપરની ચોરી કરતી ગેંગનો એક ઈસમ 1.56 લાખનો મુદ્દામાલ ઝડપાયો, બે ફરાર

અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મર ચોરીનો પર્દાફાર્શ LCB પોલીસે એક આરોપીને ઝડપી પાડયો મુખ્ય આરોપી અને અન્ય સાગરીતોને વૉન્ટેડ જાહેર પોલીસે 1.56 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે શહેર એ ડિવિઝન પોલીસે આગળની વધુ…

ફિલાટેક્સ યુથ ક્રિકેટ ટૂર્નામેન્ટ નું ભેંસલી ખાતે આયોજન કરાયુ

દહેજની બાર કંપનીઓએ ભાગ લીધો માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ ના હસ્તે ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી આ પ્રસંગે BDCA ના કમિટિ ચેરમેન ઇસ્માઇલ મતાદાર, અગ્રણી સાદિક પટેલ,સુભલક્ષ્મી કંપનીના અશોક મોઢ,એમએફએલ ના…

વઢવાણમાં ત્રિપલ મર્ડર: એક જ પરિવારના ત્રણ સભ્યોની કરપીણ હત્યા

ફૂલગ્રામમાં એક નહીં બે નહીં એક સાથે ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આસપાસના વિસ્તારમાં હત્યાની ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે. મળતી માહિતી અનુસાર, એક જ પરિવારના ત્રણ…

તુર્કીયેમાં ફરી ભૂકંપ, અત્યાર સુધીમાં 1300થી વધુના મોત, હજારો ઈજાગ્રસ્ત

તુર્કીયેમાં સવારે પણ 7.8ની તીવ્રતાના આવેલા ભૂકંપના હજારોના મોત નિપજ્યા હતા. ફરી બીજી વખત 7.6ની તીવ્રતાન ભૂકંપ આવતા લોકોમાં ડરનો માહોલ તુર્કીયેમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે.…

અંકલેશ્વર : અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા  CNG પંપોનાં માલિકો હડતાળ પર

અંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં CNG પંપોનાં માલિકો હડતાળ પર યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા નિર્ણય સીએનજી ફ્રાંચિસી એસોસિએશનની માગ સાથે હડતાળ પર 400 જેટલા સીએનજી પંપ હડતાળમાં જોડાયા…

અંકલેશ્વર : GIDCની એલિમેન્ટ કેમિલિન્ક કંપનીમાં કામદાર લિફ્ટ સાથે નીચે પટકાતા ગંભીર

અંકલેશ્વર GIDCમાં કામદાર લિફ્ટ સાથે પટકાતા ગંભીર એલિમેન્ટ કેમિલિન્ક કંપનીમાં બની ઘટના કામદારને ગંભીર અવસ્થામાં સારવાર અર્થે ખસેડાયો અંકલેશ્વર GIDCમાં આવેલ એલિમેન્ટ કેમિલિન્ક કંપનીમાં લિફ્ટ તૂટી જતા કામદાર લિફ્ટ સાથે…

અંકલેશ્વર : પિતાની પુત્રીઓને અનોખી લગ્ન ભેટ, જુવો સ્વર્ગીય માતાની હાજરી લગ્નમાં કેવી રીતે દર્શાવી.

અંકલેશ્વરમાં પિતાની પુત્રીઓને અનોખી લગ્ન ભેટ, માતાએ મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા મમતાની મૂર્તિને વ્હાલ કરી રહેલી પુત્રીઓ, સ્વર્ગીય માતા સાથે પિતા, પુત્રી અને એમના જમાઈ પત્નીની આબેહૂબ વેક્સ અને સિલિકોનની…

રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિપરિત અસરો:સરકારે રાતોરાત જંત્રી બમણી કરતાં ભરૂચમાં 5 હજાર કરોડના રીયલ એસ્ટેટ વ્યવસાયના વળતા પાણી શરૂ

30 લાખના ફલેટની કિમંત 42 થી 45 લાખ સુધી પહોંચી જતાં મધ્યમ વર્ગ માટે ફલેટ કે મકાન ખરીદવું સ્વપ્ન સમાન બનશેજંત્રીના રિવ્યુ માટે કલેકટરે આજે સોમવારે બોલાવેલી બેઠક પહેલાં જ…

અંકલેશ્વર ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં અચાનક આગ

અંકલેશ્વર ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં અચાનક આગઅચાનક આગ ફાટી નીકળતા દોડધામસીટી બસ ડેપો સામે આવેલ ઝુંપડાપટીમાં લાગી હતી આગ અંકલેશ્વર શહેરમાં આવેલ જુના એસટી ડેપો સામેના ઝૂપડપટ્ટીમાં એક કાચા મકાનમાં…

error: