જંબુસરમાં વાવાઝોડાએ સર્જી તારાજી.જંબુસર નગરમાં કલક રોડ પર વૃક્ષ થયું ધરસાઈ.એક મહિલાનું ઘટના સ્થળે મોત વધુ એક મહિલા ગંભીર
જંબુસર જંબુસર નગર મા સાંજના સમયે ફુંકાયેલા તોફાની પવને નગર મા ખાના ખરાબી સર્જી હોવાના તથા ફુંકાયેલ તોફાની પવન મા નગર ના કલક રોડ પિશાચેશ્વર મહાદેવ નજીક ના રહેણાંક મકાન…