પાલેજ જીઆઇડીસી માં આવેલી નર્મદા વેલી રબર ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી
પાલેજમાં નર્મદા વેલી રબર ફેકટરીમાં આગ લાગતા અફરાતફરી મચી રબર ફેકટરીમાં લાગેલી આગમાં રબરનો જથ્થો સળગી ઉઠ્યો નગરપાલિકાનું ફાયર ટેન્કર ઘટના સ્થળે આવી પહોંચ્યું જાનહાની ન સર્જાતા લોકોએ અનુભવ્યો હાશકારો…