Satya Tv News

Month: May 2023

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી સામે નોંધાવ્યું નિવેદન

કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા ઘણા દિવસોથી શોમાં કમ કરી ચૂકેલ ઘણા કલાકારો મેકર્સ પર અનેક…

અંકલેશ્વર દુર્લભ ટેકરી પાસેથી ઝડપી પાડ્યું જુગારધામ

અંકલેશ્વર દુર્લભ ટેકરી પરથી ઝડપાયું જુગારધામમાંડવા ગામેથી જુગારધામ ઝડપાયું2 હજારના મુદ્દામાલ કર્યો કબજેજુગારીયાઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામના દુરભ ટેકરી વિસ્તારમાંથી જુગારધામ ઝડપી પાડ્યું…

અંકલેશ્વરની આંગણવાડી કેન્દ્રમાં તસ્કરોએ હજારના મુદામાલ ચોરી કરી ફરાર થયા

અંકલેશ્વરની આંગણવાડી કેન્દ્રમાં થઈ ચોરીમુખ્ય દરવાજાનું તાળું તોડી કર્યો પ્રવેશહજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરારGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગર સ્થિત આંગણવાડી કેન્દ્રને…

ઓસ્ટ્રેલિયાની સંસદમાં PM મોદી આધારિત BBC ડોક્યુમેન્ટ્રીનું સ્ક્રીનિંગ,ભારતના માનવાધિકારના મુદ્દા પર ચર્ચા ન થતા વિરોધ નોંધાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ઓસ્ટ્રેલિયા પ્રવાસ પૂર્ણ કરીને આજે ભારત પરત ફર્યા છે. મોદીની ઓસ્ટ્રેલિયાની મુલાકાત સમયે, ભારતમાં પ્રતિબંધિત બીબીસી ડોક્યુમેન્ટ્રી ‘India:The Modi Question’ એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત કેટલીક સ્થાનિક…

મોરબીના બેલા ગામ પાસે અકસ્માત સર્જાયો, એકનું મોત અને બે વ્યક્તિને ઈજા પહોંચી

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બેકાબુ ટ્રકના ચાલકે બે બાઈકને ઠોકર મારી હતી. એક બાદ એક બે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલકનું ગંભીર મોત થયું હતું. તેમજ અન્ય બે વ્યક્તિને…

નવી સંસદ પર વિવાદ: ગૃહમંત્રી શાહે સોનિયા ગાંધીનો કાર્યક્રમ યાદ અપાવી કહ્યું, કોંગ્રેસ કરે તો ઠીક, પણ PM મોદી કરે તો બહિષ્કાર!

અમિત શાહે કહ્યું, સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં રાજ્યપાલ આદિવાસી હતા તેમને કેમ ન બોલાવાયા? દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિપક્ષનાં વિરોધ વચ્ચે હવે અમિત શાહનું…

વિરોધીઓથી સાવધાન, ખોટા ખર્ચાથી સંભાળવું, આ રાશિના જાતકો શુક્રવાર સંભાળી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.આજનું પંચાંગ26 05 2023…

અંકલેશ્વર: ફરી NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

SATYA TV, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. હાઇલાઇટ:અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ…

કોલવણા હાઈસ્કૂલ નું SSC નું ૯૫.૨૩ % પરિણામ : પ્રથમ ત્રણ ક્રમાંકે છોકરીઓએ બાજી મારી

પ્રથમ ક્રમે માંજરા ફાતિમા ૭૯.૮૩ %,બીજા ક્રમે પટેલ ફાતિમા સીરાજ ૭૮.૫૦ % અને તૃતીય ક્રમે માસ્તર આતિકા સિદ્દીક એ ૭૬.૬૬ % મેળવી શાળાનું અને ગામનું નામ રોશન કર્યું આમોદ ના…

રાજસ્થાનના CM ગેહલોત વિરુદ્ધ માનહાનિનો કેસ

દિલ્હી પોલીસે રિપોર્ટ દાખલ કર્યો, સુનાવણી 1 જૂને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા અપરાધિક માનહાનિના કેસમાં દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કર્યો છે. કોર્ટે…

error: