Satya Tv News

Month: May 2023

મિથુન અને કુંભ સહિત આ રાશિના જાતકોને મળશે શુભ પરિણામ, મેષ રાશિમાં થઈ રહ્યો છે બુદ્ધનો ઉદય

આજે રાત્રે 12:53 વાગ્યે બુધ મેષ રાશિમાં ઉદય પામશે. મેષ રાશિમાં બુધનો ઉદય ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામ લાવ્યો છે 10મી મેના રોજ એટલે કે આજે રાત્રે 12:53…

અમદાવાદ:બાપુનગરની ભૂમિ પાર્ક સોસાયટીના રહીશોએ આખી રાત બહાર વિતાવી, લોકોએ સગા સંબંધી અને પાડોશીઓના ઘરે આશરો લીધો

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલ રોડ ઉપર આવેલા વિકાસ એસ્ટેટમાં બુધવારે સાંજના સમયે ભીષણ આગ લાગી હતી. વિકાસ એસ્ટેટની પાછળના ભાગે આવેલી ભૂમિ પાર્ક સોસાયટી સુધી આગ પહોંચી હતી.…

કેરાલા સ્ટોરીઝની હિરોઈન અદા શર્મા હવે થ્રીલર ફિલ્મમાં

બ્લૂ વ્હેલ ગેમ પર આધારિત છે ધી ગેમ ઓફ ગિરગિટ અદા મહિલા પોલીસ અધિકારીની ભૂમિકામાં, શ્રેયસ તળપદે સહકલાકાર મુંબઇ : અદા શર્માની હાલ રીલીઝ થયેલી ફિલ્મ ધ કેરાલા સ્ટોરી બોક્સઓફિસ…

આ રાશિના જાતકોને આજે નોકરીમાં મળી શકે છે પ્રમોશન તો આ જાતકને દાંપત્ય જીવનમાં ઉભો થશે તણાવ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ12 05…

વિલાયત જીઆઇડીસી માં આવેલ કલરટેક્સ કંપનીમાં મિશન લાઈફ અંતર્ગત લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરોન્મેન્ટ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

ઉદ્યોગો પાસે પર્યાવરણ સંવર્ધન અંગે ની ખુબ વિશાળ તકો રહેલી છે: માર્ગી પટેલ,પ્રાદેશિક અધિકારી,જી.પી.સી.બી.- ભરૂચ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યુ હતુ.જેમાં કઈ એવી સાત બાબતો નો આપણે આપણા રોજિંદા જીવન માં ખ્યાલ…

અંકલેશ્વર જુના દિવા ગામના ખેતરોમાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો

અંકલેશ્વર ગામના ખેતરમાંથી મૃતદેહ મળ્યોજુના દિવા ગામના ખેતરોમાંથી મળ્યો મૃતદેહતા.પો.મથકનો કાફલાએ મૃતદેહ કર્યો કબ્જેપોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના જુના શક્કર પોર ગામની સીમમાંથી જુના દિવા ગામની…

વાલિયાના કનેરાવ રોડ પાસેથી LCBએ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડ્યા

વાલીયા કનેરાવ રોડ પાસેથી 2આરોપીની ધરપકડLCBએ દહીં તળાવ પાસેથી ઝડપી પાડ્યાપોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી. વાલીયા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને ભરૂચ એલસીબીએ વાલિયા-કનેરાવ રોડ…

ભરૂચ:ગરમીનો પારો ઉંચે જતાં લું લાગવાના,ઝાડા-ઊલટીના કેસમાં ઉછાળો ભરૂચ સૂર્ય દેવતાનું રૌદ્ર રૂપ ધારણ થયુંગરમીનો પારોને લઇ બીમારીના કેસોમાં ઉછાળોસિવિલમાં 15 દિવસમાં 250 કેસ નોંધાયાઠંડા પીણાં પીવા તબીબોની સલાહ ભરૂચમાં…

ભરૂચના મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને જોડતા RCCરોડનું ખાતમુર્હુતન કરાયું ભરૂચમાં RCCરોડનું ખાતમુર્હુતન કરાયુંલાખોના ખર્ચે સાઈડમાં સ્ટ્રોમ ડ્રેઈન બનાવશેખાતમુર્હુત ભરૃચના ધારાસભ્યના હસ્તે કરાવ્યુંપા.ના સભ્યો અને ભા.ના હોદ્દેદારો ઉપસ્થિત ભરૂચના મનીષાનંદ સોસાયટીથી મોરારીનગરને…

અંકલેશ્વર GIDC રાજપૂત સમાજ દ્વારા નિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલનુ ખાતમુહૂર્ત અંકલેશ્વર GIDCમાં શૈક્ષણિક સંકુલનુ ખાતમુહૂર્તરાજપૂત સમાજ દ્વારા નિર્માણની ખાતમુહૂર્ત વિધિસ્પર્ધાત્મક પરીક્ષાઓ શૈક્ષણિક સંકુલ થકી કરાશે અંકલેશ્વર GIDC રાજપૂત સમાજદ્વારા નિર્માણ…

error: