ઝનોર ગામે લૂંટની ઘટના ને અંજામ આપનાર ત્રણ આરોપી મળી આવતાં શિનોર પોલીસે ઝડપી પડ્યા છે.
ભરૂચ જિલ્લાના ઝનોર નજીક અમદાવાદ ના સોનીની ગાડીને આંતરીને બંદૂકની અણીએ 200 તોલા સોનાના દાગીના અને 3 થી 4 લાખ રોકડાની લૂંટ કરી નાસી છૂટેલા લૂંટારુઓને શિનોર પોલીસે સેગવા ચોકડી…