અંકલેશ્વર : નશામાંધૂત આયશેર ટેમ્પો ચાલકે પ્રતિનબીજને મારી જોરદાર ટક્કર, ટ્રાફિકજામ સર્જાયો
અંકલેશ્વર GIDCમાં પ્રતિન બ્રિજ પર ટ્રક ધડાકાભેર અથડાય એશિયનપેન્ટ ચોકડીથી આવતી ટ્રક સીઘી બ્રિજની એંગલ સાથે અથડાય ડ્રાઈવરએ નશાની હાલતમાં કર્યો અકસ્માત GIDC પોલીસે ઘટના મામલે કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર…