Satya Tv News

Month: July 2023

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને યુવકને બેભાન કરી લૂંટ્યો

અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. અમદાવાદનું કામ પૂર્ણ…

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં દશામાના વિસર્જન દરમિયાન એક યુવકનો પગ લપસી જતા થયું મુત્યુ

સાવલી તાલુકાના કનાડા પોઇચા નજીક મહીસાગર નદીમાં ગઈ મોડી રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું હતું તે દરમિયાન રણછોડપુરા ગામના એક યુવકનો પગ લપસતા તે નદીમાં ડૂબ્યો હતો. યુવકને બચાવવા…

PM નરેન્દ્ર મોદી નો ગુજરાત માં પ્રવાસ રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું સૌરાષ્ટ્રમાં કરાશે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટમાં રૂપિયા 2033 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરીને રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓને વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં હિરાસર પાસે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ, સૌની યોજનાની લિન્ક-3ના પેકેજ 8 તથા 9,…

ઉદ્ધવ ઠાકરેને જન્મદિવસની શુભકામનાઓ ઉદ્ધવ ઠાકરેની અત્યાર સુધીની સફર,

ઉદ્ધવ ઠાકરે નો જન્મ વર્ષ 1960માં 27 જુલાઈના રોજ મુંબઈમાં થયો હતો. તેમનું પૂરું નામ ઉદ્ધવ બાલ કૈશવ ઠાકરે છે. મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનું મહત્વનું યોગદાન છે. વર્ષ 2000 પહેલા ઉદ્ધવ…

અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માત BMW કાર ચાલકે નશામાં ધૂત અકસ્માત સર્જી પહોંચાડ્યું સરકારી મિલકતને નુકશાન

શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. શહેરના માણેકબાગ નજીક નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું છે. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હાલ પોલીસ…

27 july:આ રાશિના જાતકોનો ગુરુવાર જહેમતવાળો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ27 07 2023 ગુરુવારમાસ અધિક શ્રાવણપક્ષ શુક્લતિથિ નોમ બપોરે 3.47 પછી દશમનક્ષત્ર…

વાગરા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાંખેડૂતોએ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.તો બીજી તરફ લેન્ડલુઝર્સ ની પોલિસી નહીં બનતા અસરગ્રસ્તોમાં રોષ જોવા મળ્યો હતો..

વાગરા તાલુકા ના પખાજણ ગામે GPCB દ્વારા આયોજિત ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને મલ્ટી પ્રોડક્ટની લોક સુનાવણી યોજાઈ હતી.જેમાં અસરગ્રસ્ત ખેડૂતો એ ભવિષ્યમાં ઉભા થનાર પ્રાણ પ્રશ્નોની અસરકારક રજુઆત કરી હતી.વહીવટી તંત્ર…

ગેનીબેન ઠાકોરે SP-DYSP, BJP નેતાને આપી નોટિસ 5 કરોડનો માનહાનિનો કેસ કરવા કહીંયુ

બનાસકાંઠા દારૂ પ્રકરણમાં વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP, DySP, કોન્સ્ટેબલ અને ભાભર શહેર ભાજપ પ્રમુખને વકીલ મારફતે નોટિસ ફટકારી છે. જેમાં ગેનીબેન ઠાકોરે પોલીસ અધિકારી સહિત ભાજપ પ્રમુખને…

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર ખાનગી લકઝરીમાંથી કોન્ટ્રકટર અને કામદારને ઉતારી એક્ટિવા ચાલકે ચપ્પુની અણીએ રૂપિયા 15,400 ની લૂંટ ચલાવી 

ભરૂચમાં રોજગારી અર્થે છેલ્લા ચારેક મહિનાથી આસામના સીમાંગ મેહુગ બુસુમુતરી જોલવા ખાતે રહે છે. જેઓ કોન્ટ્રાકટર સુરતજીત સેન સાથે દહેજની મેન્ડાસ ફાર્મામાં કામ કરે છે. ગત 24 જુલાઈએ કોન્ટ્રકટર સહિત…

error: