Satya Tv News

Month: August 2023

રાજ્યસભાનાં ફરીથી ચૂંટાયેલા ગુજરાતના 3 સહિત 9 સાંસદો 21 ઓગસ્ટે લેશે શપથ

રાજ્યસભામાં આ વખતે 9 સાંસદો ફરી ચૂંટાયા છે. આ સાથે અનેક સાંસદો પણ ચૂંટાયા છે. તમામ સાંસદો 21 ઓગસ્ટે સંસદ ભવનની રાજ્યસભા ચેમ્બરમાં શપથ લેશે. તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન, સુખેન્દુ…

અંકલેશ્વર: તાલુકા પંચાયત ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તા.પં.દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયોધારાસભ્યએ શીલાફલકમનું કર્યું અનાવરણકચેરીના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યુંહાથમાં,કોડિયામાં માટી લઈ પંચપ્રણના લીધા શપથઆભાર વિધિ કરાવી વીર જાવાનોનું સન્માન કર્યું અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય…

ભરૂચ:પ્રોહીબીશનના કુલ -૧૦ ગુનાઓમાં નાસતા ફરતા બુટલેગરને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

3 વર્ષથી નાસતો ફરતો લીસ્ટેડ પ્રોહી બુટલેગર૧૦ ગુનાઓમાં નાસતો ફરતો બુટલેગરની ધરપકડભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરની કરી ધરપકડઅલગ અલગ જી.માં જાણ કરવા તજવીજ હાથ ધરી ભરૂચ જીલ્લાના તેમજ વડોદરા શહેર,નવસારી,તાપી જીલ્લાના…

તિલકવાડા:ગુરુ મહારાજના ચરણ પગલાં દેખાયા હોવાની ચમત્કારિક ઘટના લોક મુખે ચર્ચાઈ

લીલાધરના ગર્ભગૃહમાં દેખાયા ચરણના પગલાંગુરુ મહારાજના ચરણના પગલાં દેખાતા કુતુહલ સર્જાયુંસમગ્ર વિસ્તાર મહારાજ કી જય ઘોષ સાથે ગુંજી ઉઠ્યોભાવી ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા તિલકવાડા નગર સ્થિત વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના લીલાધરના…

જંબુસરમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન ટુકાવ્યું

જંબુસર શ્રીજી કુંજ સોસાયટીની ઘટનાપરિણીતા ગળે ફાંસો ખાઇ ટુકાવ્યું જીવનPI,સ્ટાફએ પહોંચી લાશને કબ્જે કરીPM અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડાઇપોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જંબુસર શ્રીજી કુંજ સોસાયટીની 29 વર્ષ…

સુરત:ઓલપાડ તાલુકા પંચાયત ખાતે વન અને પર્યાવરણ મંત્રી અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

ઓલપાડ તાલુકા પંચાયત ખાતે કાર્યક્રમ યોજાયોવન,પર્યાવરણ મંત્રી અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયોમંત્રીના હસ્તે ‘શિલાફલકમ”નું અનાવરણ કરાયુંકાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગાન સાથે ધ્વજવંદન કરાયું આઝાદી કા અમૃત મહોત્સવ’ અભિયાનના સમાપન પ્રસંગે માતૃભૂમિના વીરો અને દેશની…

હાંસોટ:તાલુકા પંચાયતના પટાંગણ ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજયો

તા.પં.ના પટાંગણ ખાતે કાર્યક્રમ યોજયોમારી માટી મારો દેશ કાર્યક્રમ યોજયોરાષ્ટ્રધ્વજને સલામી આપી પ્રતિજ્ઞા લીધીવીર સેનાનીઓને સન્માન પત્ર પાઠવ્યું હાંસોટ તાલુકા પંચાયતના પટાંગણ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ગેમલ સિંહ પટેલ સહિત…

ડભોઇ:ગત સપ્તાહમાં થયેલ ચોરીનો મામલો, ટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને આરોપીને ઝડપી પાડ્યા

વઢવાણા ગામે ગત સપ્તાહમાં થયેલ ચોરીનો મામલોટૂંકા સમયમાં ડિરેક્ટ થતા પોલીસને મળી સફળતાટ્રોલી સાથેનું ટ્રેક્ટર અને આરોપીને ઝડપી પાડ્યાબંને આરોપીને જેલ ભેગા કરી કાર્યવાહી હાથ ધરી ડભોઇ તાલુકાના વઢવાણા ગામેથી…

ભરૂચ:“મેરી માટી-મેરા દેશ” કાર્યક્રમ શહેરના માતરીયા તળાવ ખાતે યોજાયો

“મેરી માટી-મેરા દેશ”કાર્યક્રમનું આયોજનન.પા.દ્વારા માતરિયા તળાવ ખાતે યોજાયોશહીદોને શ્રદ્ધાંજલિરૂપે નિર્મિત શિલાનું લોકાર્પણવૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન ભરૂચના નગરપાલિકા દ્વારા શહેરના માતરિયા તળાવ ખાતે” મેરી મિટી મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન કરવામાં…

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર મશીન, હોસ્ટેલ અને પોષણ કીટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ભૂમિપૂજન

જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લોકાર્પણ-ભૂમિપૂજનCM દ્વારા પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણહોસ્ટેલની સુવિધા માટે ઈ-ભૂમિ પૂજન કરાયુંહોસ્ટેલ અને પોષણ કીટનું વિતરણઆ પ્રસંગે આગેવાનો,આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા…

error: