Satya Tv News

Month: August 2023

370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં અરજીકર્તા વતી દલીલ કરી

મંગળવારે સીજેઆઈની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની દલીલ બાદ ‘બ્રેક્ઝિટ’ પર આ ટિપ્પણી કરી હતી.સિબ્બલે કહ્યું હતું કે બંધારણની કલમ 370 નાબૂદ કરવી એ બ્રેક્ઝિટ…

સંસદના ચોમાસુ સત્રમાં લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વડાપ્રધાન મોદી 10 ઓગસ્ટે અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં ભાગ લેશે. વિપક્ષી ગઠબંધન ભારત દ્વારા કેન્દ્ર સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા મંગળવારથી શરૂ થઈ હતી. તેની શરૂઆત…

આજે 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ શિક્ષણમાં સહાય આપવાના ઉદેશ સાથે કુલ 08 યોજનાઓ કાર્યરત

ગુજરાતમાં નિવાસ કરતાં અંદાજે 89.17 લાખ આદિજાતિઓના શૈક્ષણિક, આર્થિક, આરોગ્યલક્ષી અને સામાજિક સહિત સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે. ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના 14 જિલ્લામાં અંદાજે…

અમદાવાદમાં વધુ એક અકસ્માત,ઈજા શેલામાં કારચાલકે 3 કારની ટક્કર, એક મહિલાને પહોંચી.

અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા આવિષ્કાર હોલ ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી. જેમાં પૂરઝડપે આવતી કારે અન્ય 3 કારને ટક્કર મારી હતી. હેરિયર કારના ચાલકે ત્રણ…

રાજપીપળા ગામમાં 2 જૂથ વચ્ચે અથડામણ મારામારીની ઘટનામાં કુલ 6 લોકો ઈજાગ્રસ્ત

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રાજપીપળા ગામમાં ઘર પાસે કરેલા ઉકરડા અને દબાણ હટાવવા મુદ્દે ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે થોડીવારમાં મારામારીમાં પરિણમી હતી. ઘર…

જુઓ આજનું રાશિ ભવિષ્ય કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિનો અહેસાસ થશે. આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે. નોકરીમાં પ્રગતિ જણાશે.વ્યવસાયમાં ધનલાભ થાય. માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકો…

ડેડીયાપાડા:ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકી જતાં ૫શુના મોત

ગંગાપુર ગામ પાસે ભેંસો ભરેલી ખાઈમાં ખાબકીટ્રક ૨૦ ફૂટ ખાઈમાં ખાબકતાં ૫શુના મોતચાલક,ક્લિનરને બચાવી સારવાર અર્થે ખસેડયાપોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ હાથ ધરી દેડિયાપાડાના સાગબારા નેશનલ હાઇવે ઉપરથી ગઈકાલે રાત્રે…

અંકલેશ્વર: સતત 3 દિવસથી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી અડચણરૂપ દબાણો દૂર કરવા સાથે દંડ વસૂલ કર્યો

નોટિફાઈડ વિસ્તારમાં દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી3 દિવસથી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરીઅડચણરૂપ દબાણો દૂર કરવા સાથે કર્યો દંડ વસૂલરોડ ખુલ્લા થતાં વાહન ચાલકોએ લીધો હાંસકારો અંકલેશ્વર બી ડિવિઝન અને…

ભરૂચ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ મયંક નાયકની અધ્યક્ષતામાં ભરૃચ ખાતે બેઠક યોજાઈ

ભરૂચ જિ.બક્ષીપંચ મોરચા દ્વારા બેઠક યોજાઇપ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં બેઠક યોજાઇસામાજિક અગ્રણીઓ સાથે બેઠકનું આયોજનબક્ષીપંચ મોરચાના હોદ્દેદારો,કાર્યકરો ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લાનાં પ્રવાસ નિમિત્તે સામાજીક અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન ધી ભરૂચ…

અંકલેશ્વર: સારંગપૂર ગ્રામ પંચાયતે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધર્યું,ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

સારંગપૂર ગ્રામ પંચાયતે દબાણ હટાવો ઝુંબેશમાર્ગને અડીને બનાવવામાં આવેલ દબાણો દૂર કર્યાકામગીરીને પગલે દબાણ કર્તાઓમાં ફફડાટ આખરે ઊંઘમાથી જાગેલ અંકલેશ્વરની સારંગપૂર ગ્રામ પંચાયતે પણ પોતાના હદ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર…

error: