Satya Tv News

Month: September 2023

ભરૂચ : નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર,ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધી સ્થળ મુલાકાત

ભરૂચ નર્મદા નદીનું જળ સ્તર 35 ફૂટને પાર અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે લીધી સ્થળ મુલાકાત બોરભાઠા, સરફુદીન, ખાલપિયા, ગામોના 1300થી વધુ લોકો નુ સ્થળાતર કરાયુ 500થી વધુ પશુનુ પણ…

તિલકવાડા :નર્મદા નદી ભયજનક સપાટીથી પસાર થતા કાંઠા વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ

ચામડીયા ઢોર વિસ્તારમાં પાણી ફરી વળ્યાંનદીના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યાંકાંઠા વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ તિલકવાડા નગરના કાંઠા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતા નીચલી બજાર ચામડીયા ઢોર વિસ્તારમાં નદીના પાણી…

કડીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, પાર્કિગમાંથી એક કાર તણાઈ, પાલનપુરમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા, પંચમહાલમાં જળબંબાકારથી મેસરી નદી બે કાંઠે

આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યાસુધીમાં રાજ્યના 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 49 તાલુકામાં એક ઈંચથી સાડા છ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પંચમહાલના શેહરા તાલુકામાં સૌથી વધુ…

ગુજરાતમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત, આ ટ્રેનો કરાઈ રદ્દ

વડોદરાનાં એકતાનગર વિભાગમાં ભારે વરસાદ છે. ત્યારે પ્રતાપનગર અને એકતાનગર વચ્ચે આવેલ બ્રિજ નંબર 61 અને 76 પર પાણીનું સ્તર જોખમનું સ્તર વટાવી જતા ટ્રેન વ્યવહાર પર અસર પડી રહી…

સોમવારે નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરનું જાહેરનામુ

ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી…

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામે મધ્યરાત્રીએ સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ પાણી છોડવામાં આવ્યું હતું.

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામે મધ્યરાત્રીએ સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ પાણી છોડવામાં આવ્યું હતું, જેને લઇ ડભોઇ તંત્ર દ્વારા ચાર ગામોને એલર્ટ અપાવ્યું હતું. ચાંદોદ ભીમપુરા નંદેરીયા અને કરનાળી સહિતના…

ડભોઇ:ચાંદોદ કરનાળી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા JRDના જવાનને વીજકરંટ લાગતા મોત નિપજ્યું

ચાંદોદ કરનાળી પોલીસ સ્ટેશનમાં પાણી ભરાયાJRDના જવાનને વીજકરંટ લાગતા મોત નિપજ્યુંમોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરીJRD સહિત પોલીસ બેડામાં ભારે શોકનો માહોલ ડભોઇ તાલુકાના ચાંદોદ કરનાળી આઉટ પોસ્ટ…

રેંગણ નર્મદા ઘાટ ખાતે આવેલી 34 ફૂટની વિશાળ નંદિની મૂર્તિ નર્મદા નદીના ધસ ધસતા પાણીના પ્રવાહ માં તણાઇ

તિલકવાડા તાલુકાના રેંગણ નર્મદા ઘાટ ખાતે રિસોર્ટ આવેલું છે જ્યા 34 ફૂટની વિશાળ નંદીની મૂર્તિ આવેલી છે આ મૂર્તિ જોવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે પરંતુ હાલ નર્મદા…

મનોકામનાની પૂર્તિ માટે આજે સૌથી ઉત્તમ સમય, જાણો કોને ફાયદો, કોને નુકસાન

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ નોકરીયાત વર્ગને શાંતિ જણાશે. કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે. દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ…

પાણીની વિપુલ આવક સામે સતત સરદાર સરોવર નર્મદા નિગમ લી. તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે.

ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં…

error: