Satya Tv News

Month: February 2024

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં કામદારને ગંભીર ઇજા

ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપની કામદારને ઇજાનથી કરવામાં આવી કોઈ પોલીસ ફરિયાદકંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં ઇજા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં કામદારને ગંભીર ઇજાઓ પહોંચી હતી…

અંકલેશ્વર આદિવાસી છાત્રો સાથેના દૂર વ્યવહારના મામલે કોંગ્રેસના આગેવાનોએ શાળાની મુલાકાત લીધી

આદિવાસી છાત્રો સાથેના થયો હતો દૂર વ્યવહારકોંગ્રેસના આગેવાનોએ શાળાની મુલાકાતેપગલાં લેવાના બદલે આવે છે છાવરવામાં અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળામાં વોર્ડનનો આદિવાસી છાત્રો સાથેના દૂર વ્યવહારના મામલે આજે કોંગ્રેસના…

વડોદરા: ક્રેને પગપાળા મંદિરે જતા યાત્રીને કચડી નાંખ્યો, ટોળાએ વાહનોમાં કરી આગચંપી

વડોદરા: અનગઢ ગામના મંદિરે ચાલતા જતા પદયાત્રીઓ પૈકી એક પદયાત્રીનું ક્રેનની અડફેટે મોત નીપજ્યુ છે. પગપાળા જતા શ્રદ્ધાળુને ક્રેને કચડી નાંખતા ટોળામાં રોષ પ્રવર્તી ગયો હતો. આ ઉશ્કારેયાલા ટોળા દ્વારા…

સાત થી વધારે શહેરમાં પાસવર્ડ જાણી ATMની બદલી ફ્રોડ કરતા રીઢા આરોપીને ભરૂચ LCB પોલીસની ટીમે ઝડપી પાડ્યો

ATMની બદલી ફ્રોડ કરતા આરોપીની ધરપકડLCB પોલીસની ટીમે ઝડપી પાડ્યો31 જેટલા ગુનાઓ હતા નોંધાયેલા ગુજરાતના અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર અને સુરત જેવા શહેરમાં ATMમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને…

રાજકોટમાં રમાશે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ, ભારતીય ટીમના ક્રિકેટરો પહોચ્યા રાજકોટ;

ભારત-ઈગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણી હાલ ચાલી રહી છે. જેમાંથી ત્રીજી ટેસ્ટ મેચ તા.15 થી 19 ફ્રેબુઆરી દરમ્યાન રાજકોટ ખાતે ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન…

વડોદરામાં ફ્રુટ વેપારીની હત્યામાં ફિલ્મી કહાની, હત્યા પ્રકરણમાં ‘પતિ,પત્ની ઔર વો’નો કિસ્સો;

વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થયેલી હત્યા કેસમાં ભેદ ઉકેલાયો છે. મૃતકની પત્નીને પામવા પ્રેમીએ સોપારી આપી હત્યા કરાવી હત્યારાને પાંચ હજાર આપી અન્ય દેવું ઉતારી દેવાની લાલચ આપી હતી.…

સુરતના બિલ્ડર હનીટ્રેપ કેસ, એક યુવતી સહિત 4 શખ્સોએ નકલી પોલીસ બની બિલ્ડરના 30 લાખની કરી રિકવર;

સુશાંત નામના દલાલે બિલ્ડરના વોટ્સએપ નંબર ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા ઓફર કરી હતી. બિલ્ડરે દલાલનો સંપર્ક કરતા જકાતનાકા પાસેના એક મકાનમાં બોલાવાયો હતો. જ્યાં અગાઉથી એક યુવતી હાજર…

બજારમાં મળતા પેકેટ ધીમુ ઝેર, પડીકા ખાઈ રહ્યા છો તો સાવધાન, ડોક્ટરના આ 5 ફેક્ટ જાણી લેજો;

ડૉક્ટરના જણાવ્યા અનુસાર પડીકામાં મળતો ખોરાકએ બાળકો માટે ખુબ નુકસાન કારક છે. કારણ કે, તેનાથી બાળકોમાં કુપોષણનો ભોગ બને છે. જેને લઈ બાળકના શરીરનો વિકાસ રુંધાચ જાય છે. ઉપરાંત આવા…

રાજસ્થાનના કોંગ્રેસ નેતાનો મોટો સેક્સકાંડ, મિત્રો સાથે 23 મહિલાઓ સાથે કર્યો ગેંગરેપ, બેશરમ બન્યો કોંગ્રેસ નેતા;

પાલી જિલ્લાની એક મહિલાએ સિરોહી પોલીસમાં ફરીયાદ આપતાં આ આખો કાંડ સામે આવ્યો હતો. પીડિતાનું કહેવું છે કે બે-ત્રણ મહિના પહેલા તે પોતાની સહેલીઓ સાથે સિરોહી આંગણવાડીમાં કામ કરવા માટે…

હિમાચલના સોલનમાં પરફ્યુમ ફેક્ટરીમાં ભીષણ આગ, 5 થી વધુ લોકોના થયા મોત;

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં આવેલા ઝાડમાજરીની એક સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની મદદથી પરફ્યુમ કંપનીમાં ડ્રમ લિફ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. જેના કારણે પીડબ્લ્યુડીના કાર્યકરો શેડ કાઢી રહ્યા હતા. દરમિયાન કર્મચારીઓ…

error: