પ્રોફેસર પાસ કરી દેશે’ની આશાએ વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 500ની નોટ મૂકી જુઓ પછી શું થયું
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં રૂ. 500ની ચલણી નોટ મૂકી હતી. આ વિદ્યાર્થીને યુનિવર્સિટીના નવા નિયમ મુજબ રૂ. 2500 પેનલ્ટીની સાથે 6 મહિના સુધી…