પત્ની અને 4 વર્ષની પુત્રીની છરી વડે કરી હત્યા, પછી ફાંસી… દિલ્હીમાં સનસનાટીભરી ઘટના.
મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીના નિહાલ વિહાર વિસ્તારમાં બની હતી. અજય નામનો વ્યક્તિ અહીં તેના પરિવાર સાથે રહેતો હતો. કોઈ મુદ્દે અજયે તેની 38 વર્ષીય પત્ની ટીના અને 4…