Satya Tv News

Month: June 2024

આજથી સ્કૂલવર્ધીના વાહનોનું ચેકિંગ, સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય;

વિદ્યાર્થીઓની સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય લીધો છે. વાહનમાં રહેલી CNG કિટ પર પાટિયું હશે તો પણ તેને ડિટેઈન કરવામાં આવશે.સ્કૂલવર્ધીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં…

મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલ પાથલ, અજિત પવારનો સાથ છોડી શકે છે ભાજપ;

ભાજપ નેતૃત્ત્વના NCP તોડવા અને લોકસભા ચૂંટણી પહેલા અજિત પવાર જૂથ સાથે જવાથી સંઘ ખુશ નથી. સૂત્રોનું કહેવું છે કે ભાજપ અજિત પવાર સાથે સબંધ તોડીને મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની…

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ 58 જેટલી જર્જરિત ઇમારતો ઉતારી લેવા મકાન માલિકોને નોટીસ

અંકલેશ્વર નગર પાલિકા તંત્ર દ્વારા શહેરમાં આવેલ 58 જેટલી જર્જરિત ઇમારતો ઉતારી લેવા મકાન માલિકોને નોટીસ પાઠવવામાં આવી છે. દર વર્ષે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા જર્જરિત ઇમારતો,બિલ્ડીંગ અને મકાન ધારકોને…

આવતીકાલે ગુજરાતમાં CNG નહીં મળે; એસોસીએશન દ્વારા હડતાલની જાહેરાત કરાય ,જુઓ ક્યાં ક્યાં CNG રહેશે બંધ

અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન દ્વારા કાલે એટલે કે 13 જુન 2024 સવારે 7 વાગ્યા સુધી તમામ CNG પંપ બંધ રહેશે એવી જાહેરાત કરી છે. અંકલેશ્વર માં CNG DODO એસોસીએશન…

ત્રિપલ અકસ્માતે 4નો ભોગ લીધો:પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચેની ટક્કરનાં ભયાનક દ્દશ્યો, 5 વર્ષની બાળકીનું માથું છુંદાયું

ત્રિપલ અકસ્માતે 4નો ભોગ લીધો:પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચેની ટક્કરનાં ભયાનક દ્દશ્યો, 5 વર્ષની બાળકીનું માથું છુંદાયું પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર ભરકાવાડાના પાટિયા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો.…

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ટ્રિપલ અકસ્માત, ગાડીમાં સવાર 3 લોકોના મોત;

પાલનપુર-અમદાવાદ હાઈવે પર ફરી એક વખત ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રેલર, ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 3 લોકોનાં ઘટનાં સ્થળે જ મોત…

ઉત્તરપ્રદેશ : મલ્લાવાન-ઉન્નાવ રોડ પર ટ્રક પલટી, 8ના મોત

ઉત્તરપ્રદેશના મલ્લાવાન-ઉન્નાવ રોડ પર રેતી ભરેલી ટ્રકે પલટી મારતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના 8 લોકોના મોત નિપજ્યા છે.. મૃતકોમાં દંપતી, તેમની ચાર પુત્રીઓ, જમાઈ અને…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આજે રાશિ ભવિષ્ય જોઈને નિર્ણય લેજો જુઓ રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારના સહયોગથી કાર્ય સરળ બનશે. સમાજ કુટુંબમાં માન સન્માન મળશે. જૂના મિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન રહે. નોકરી ધંધામાં અનુકૂળતા જણાય. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં…

ગોધરા ખાતે NEETની પરીક્ષામાં ગેરરીતી, 11 વિદ્યાર્થીઓએ બે આરોપીઓને ત્રણ કરોડથી વધુ ચૂકવ્યા;

NEET કૌભાંડ મામલે 16 વિદ્યાર્થીઓ પૈકી 12 વિદ્યાર્થીઓના નામની યાદી સામે આવી છે. પોલીસ તપાસ દરમિયાન 12 વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓએ ગોધરા અને 10 વિદ્યાર્થીઓ પડાલ થર્મલ ખાતે આવેલા નીટના…

કોડીનાર સુત્રાપાડા રોડ પર ખાનગી કંપનીના બંધ ટ્રકમાં બાઈક ઘુસી જતા એકનું યુવાનનું મોત,લોકોએ રોડ પર કર્યા ચક્કાજામ;

કોડીનાર સુત્રાપાડા રોડ પર ફરીથી અકસ્માત સર્જાતા મામલો વધુ ગરમાયો છે. આ મામલે રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા હતા. હાઈવે પર ચક્કાજામ કર્યો છે, ટ્રકોના પૈડા…

error: