Satya Tv News

Month: August 2024

અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે મોપેડ સવાર યુવતીને અકસ્માત સર્જાયો

અંકલેશ્વરના ગાયત્રી મંદિર પાસે મોપેડ સવાર યુવતીને અકસ્માત સર્જાયો હોવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ https://www.instagram.com/reel/C-KYL-1AmD3/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== અંકલેશ્વરના સુરવાડી બ્રિજથી ચૌટા નાકા સુધીના માર્ગ ઉપર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે…

AMCના એક વરિષ્ઠ અધિકારીને એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા;

અમદાવાદના પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ TDO લાંચ લેતા ઝડપાયા છે. અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમના ઘરમાંથી 73 લાખ રોકડા અને સાડા ચાર લાખનું સોનું મળી આવ્યું છે. અમદાવાદમાં આસિસ્ટન્ટ…

કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને કરાવ્યું મુંડન, વાળ ખરવાના કારણે તેને માથાના બધા જ વાળ કાઢવા પડીયા;

ટીવીની ફેમસ એક્ટ્રેસ હિના ખાન ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝુમી રહી છે. એક્ટ્રેસ સતત પોતાનું હેલ્થ અપડેટ ફેંસ સાથે શેર કરતી રહે છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે એક વીડિયો શેર…

અંબાજી મંદિરમાં ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે

અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા, 1 ઓગસ્ટથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગશે, https://www.instagram.com/reel/C-KGW7CgLg7/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== માઈ ભક્તો અંબાજી મંદિર ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ ધજા ચઢાવી શકશે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અલગ અલગ…

ભારતને મળી મહા સફળતા, હવે કેન્સર અને HIVની કારગર દવાનો શોધાયો તોડ;

કાનપુર IITથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. IIT કાનપુરના જૈવિક વિજ્ઞાન અને બાયોએન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અરુણ કુમાર શુક્લાની ટીમે કોષોમાં મળી આવતા ડફી એન્ટિજેન રીસેપ્ટરની સંપૂર્ણ રચના શોધી કાઢી…

બોલિવૂડ સિંગર અરિજીત સિંહની અચાનક તબિયત બગડી, લાઈવ શો કેન્સલ કરી હોસ્પિટલ પહોંચ્યા;

સિંગર અરિજીત સિંહની એક પોસ્ટે ફેન્સને પરેશાન કરી દીધા છે. આ પોસ્ટ અનુસાર, અરિજીતની મેડિકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે, જેના કારણે તેણે બ્રિટનમાં આયોજિત થનારી કોન્સર્ટ કેન્સલ કરી દીધી છે.…

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય ચાહકો માટે એક ખરાબ સમાચાર, ખેલાડીની કારનો થયો અકસ્માત;

ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગર ઈન્ડિયા હાઉસમાં એક સમારોહમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન કારમાં તેના માતા-પિતા અને ભાઈ સવાર હતા. તે દરમિયાન એક કારે તેમની ગાડીને ટક્કર મારતા આ…

મર્જર કરવાના નામે સરકારી શાળાઓને તાળા મારવાની નીતિથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓનું શિક્ષણ છિનવાયુ;

રાજ્ય સરકાર 38 હજાર સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ અને બંધ કરવાનું કામ કરી રહી છે. 32 હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. 38 હજાર…

આમોદ ની ઢાઢર નદી નાં પાણી નાં ચાલું પ્રવાહ માં લાકડા વીણતાં કેટલાંક શ્રમજીવીઓ નજરે પડ્યાં

આમોદ ની ઢાઢર નદી બે કાંઠે વહી રહી હતી જેના કારણે આગરથી તણાઈ આવેલાં લાકડા ન્હારી વેલનાં કારણે અટકી પડ્યા હતા જેને વીણવા કેટલાંક શ્રમજીવીઓ પોતાનુ પેત્યું રડવા નદીનાં પાણીનાં…

આજે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના,જાણો કયા-કયા વિસ્તારમાં પડી શકે છે વરસાદ;

ગુજરાત પર મોટું સંકટ આવી શકે છે. કારણકે, હવામાન વિભાગની આગાહી બાદ આગાહીકાર અંબાલાલે પણ કહ્યું છેકે, ગુજરાતમાં લગભગ 50 કિલો મીટરની ઝડપે પવન ફૂંકાશે. જો આવું થશે તો સ્થિતિ…

error: