Satya Tv News

Month: September 2024

સોનું વળી પાછું થયું સસ્તું જાણો લેટેસ્ટ રેટ, ફટાફટ કરો ચેક કરો;

સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું 224 રૂપિયા ગગડીને 72,831 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળ્યું. જે કાલે 73,055 પર ક્લોઝ થયું હતું. હાલ તે 73,000 રૂપિયાથી નીચે…

અંબાલાલની ‘એલર્ટ’ આગાહી 27થી 29 સપ્ટેમ્બરથી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી;

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમી વચ્ચે હાલ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની અગાહી કરી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વરસાદની શક્યતા છે. આ સાથે ગુજરાતના અન્ય ભાગો…

ભારે વરસાદ બાદ અમદાવાદમાં આસમાને પહોંચ્યા શાકભાજીના ભાવ;

ઓગસ્ટના અંતમાં પડેલા ભારે વરસાદ બાદ શાકભાજીના ભાવ સતત વધી રહ્યાં છે. જીવનજરૂરી વસ્તુના ભાવ વધવાને કારણે લોકોના બજેટ પર પણ અસર પડી છે. અમદાવાદની વાત કરવામાં આવે તો લીલા…

PM મોદીના કાર્યક્રમ માટે ઊભો કરાયેલ GMDCમાં ડોમ ઉતારતી વખતે 9 શ્રમિકો ઇજાગ્રસ્ત;

વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને હવે ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં 9 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.…

જૂનાગઢના તાલુકામાં એક સાથે 35 સરપંચોએ આપ્યા રાજીનામાં;

જૂનાગઢમાં વહીવટી તંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી છે. ત્યારે વિવિધ વિકાસ કામો નહીં થતા હોવાથી સરપંચોના રાજીનામું આપ્યુ છે. બેઠક બોલાવીને TDO હાજર નહીં રહેતા સરપંચોમાં…

BSNL પ્લાન: માત્ર 7 રૂપિયામાં 84 દિવસ માટે રોજ મળશે 3GB ડેટા, જાણો પ્લાન વિશે;

BSNL દ્વારા સમયાંતરે નવા નિર્ણયો લેવામાં આવે છે. સરકારી કંપનીએ યુઝર્સ માટે ઝડપી ઈન્ટરનેટ સેવાની પણ વ્યવસ્થા કરી છે. તાજેતરમાં, Jio, Airtel અને Vodafone દ્વારા પ્લાનની કિંમતોમાં જોરદાર વધારો કરવામાં…

પતિ બન્યો પિશાચ, પત્નીને બેડ સાથે બાંધી પ્રાઇવેટ પાર્ટમાં ફોડ્યો ફટાકડો

પતિ અને પત્ની વચ્ચે અવારનવાર ઘર કંકાસના કિસ્સાઓ સામે આવતા હોય છે. ઘણીવાર આ તકરાર મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લે છે. પરંતુ આવા વિવાદના કારણે જો કપલ એકબીજા પર…

‘સોનિયા ગાંધીએ મોતના સોદાગર, રાહુલે PMને ડંડાથી મારવાની વાત કહી’, જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીના જન્મદિવસ પર પત્ર લખીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ પત્રમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનનો ઉલ્લેખ કરીને…

બોલિવુડ અભિનેતા સલમાન ખાનના પિતાને એક મહિલાએ આપી ધમકી;

સલમાન ખાનના પિતા સલીમ ખાનને ધમકી મળી છે. જાણકારી મુજબ બુરખામાં આવેલી મહિલાએ સલીમ ખાનને ધમકી આપી છે. લોરેન્સ બિશ્નોઈના નામ પર તેને ધમકી મળી છે. કહેવામાં આવી રહ્યું છે…

જબરા ફેનનો VIDEO વાયરલ, જૂનિયર NTRની ફિલ્મ જોતાં જોતાં કરાવી બ્રેન સર્જરી;

આ વિડીયો આંધ્ર પ્રદેશના કાકીનાડાના સરકારી હોસ્પિટલનો છે. જેમાં એક મહિલાની બ્રેન ટ્યુમરની સર્જરી ચાલી રહી છે. આ સમયે તે જુનિયર એનટીઆરની ફિલ્મ ‘અદૂર્સ’ જોઈ રહી છે. આ સર્જરી લગભગ…

error: