દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો, અનેક ડબાના કાચ તૂટ્યા, યાત્રીઓ ઘાયલ
બિહારના સમસ્તીપુરમાં ગુરુવારે રાત્રે જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન પર મુઝફ્ફરપુર-સમસ્તીપુર રેલ લાઇન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાને કારણે ઘણા મુસાફરો ઘાયલ પણ થયા છે.…