Satya Tv News

Month: October 2024

અમદાવાદમાંથી નકલી જજને પોલીસે દબોચી લીધો નકલી જજ અમદાવાદમાં વર્ષોથી નકલી કોર્ટ ચલાવતો હતો;

મોરિસ ક્રિશ્ચિયને અગાઉ ગાંધીનગરમાં ઓફિસ ભાડે રાખી હતી. જેમાં સેક્ટર 24માં મોરિસ કિશ્ચિયને કોમ્પ્લેક્સમાં ઓફિસ રાખી હતી. ઓફિસ માલિકના જણાવ્યા મુજબ મોરિસ ક્રિશ્ચિયને 4 મહિના ઓફિસ ભાડે રાખી હતી. જે…

જાફરાબાદના જીકાદ્રી ગામમાં 5 વર્ષના બાળકનો સિંહણે કર્યો શિકાર, ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ;

અમરેલીના જાફરાબાદ તાલુકાના નવી જીકાદ્રી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકનો સિંહણે શિકાર કર્યો હતો. વાડી વિસ્તારમાંથી બાળકને ઉઠાવી સિંહણ લઈ ગઈ હતી. સિંહણ ઢસડીને દૂર લઈ ગઈ…

ગુજરાતમાં દારૂ ઘુસાડવા બુટલેગરે બાઇકમાં જ બનાવી દીધૂ ચોરખાનું;

દીવમાંથી એક બુટલેગર તેના બાઇકમાં દારૂની બોટલો છુપાવીને લાવી રહ્યો હતો. જેની બાતમી એલસીબીને મળી જતા પોલીસે બાઇક સાથે આરોપીની ઘરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ બુટલેગર દીવથી વેચવા માટે…

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 67 તાલુકામાં નોંધાયો વરસાદ, કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ;

રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ રાજ્યના 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાયલામાં 2 ઇંચ વરસાદ તો…

અંકલેશ્વરના પિરામણ ગ્રામ પંચાયત પાસેથી કારમાંથી ૨૮ વર્ષીય યુવાનની રહસ્યમય મળી લાશ;

અંકલેશ્વરના પીરામણ ગામની ગ્રામ પંચાયત કચેરી નજીક કારમાંથી યુવાનનો રહસ્યમય સંજોગોમાં મૂર્ત દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તેઓએ યુવાનને પ્રથમ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી…

શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી યોજાઈ

ગત તારીખ ૨૦ ઓકટોબરના રોજ આણંદ જિલ્લાના બાકરોલ BAPS સ્વામી નારાયણ સ્કૂલ સંસ્થાન ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી યોજવામાં આવેલ. જેમાં નર્મદા જિલ્લામાંથી અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ,…

‘ખિલૌના લેના હૈં તો ચલ’ કહી રમકડાં આપવાના બહાને 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે.…

ધોરણ 10- 12 બોર્ડની પરીક્ષા ફી જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ફી જાહેર કરી છે. વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને ફી માંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ…

પહેલા મા-બાપનું ખૂન કર્યું, ચાર વર્ષ લાશો સાચવી રાખી જુઓ પછી શું થયું

બેડની નીચે અને અલમારીની અંદર મૃતદેહો સંતાડી દીધા હતા. બ્રિટનની એક ખૂની છોકરીની, જેણે પોતાના માતા-પિતાની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહોને ઘરની અંદર છુપાવી દીધા હતા. આ અપરાધીનું નામ 36…

નવું બાઈક ખરીદ્યું અને મિત્રને મળવા નીકળ્યાં પણ રસ્તા માં જ થયો અકસ્માત

યુપીના રાયબરેલીમાં સોમવારે સવારે એક અકસ્માતમાં બાઈક સવાર ત્રણ યુવકોના દર્દનાક મોત નીપજ્યા. મૃતકોમાં બે પિતરાઈ ભાઈ છે. યુવકોના મૃત્યુ થવાથી તેમના પરિવારજનો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પોલીસે…

error: