Satya Tv News

Month: November 2024

નેત્રંગના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર ચંદ્રકાન્ત મણીલાલ પટેલના ખેતરમાં સવારના સમયે પસાર થતાં ખેતમજુરોને એક મૃતદેહ નજરે પડયો હતો.જેમાં ખેતમજુરે નેત્રંગ પોલીસનો સંપર્ક કરીને જાણ કરતાં તાત્કાલિક પોલીસ…

ભારતના એક રાજ્ય માં મળે છે સૌથી સસ્તું સોનું, સૌથી વધુ સોનું ધરાવનારામાં આ રાજ્ય છે સૌથી આગળ;

ભારતમાં સૌથી સસતું સોનું કેરળમાં મળે છે. કેરળમાં સોનું સસ્તું હોવા પાછળ અનેક કારણો છે જેમાંનું એક કારણ અહીંના નજીકના પોર્ટ્સથી ગોલ્ડની આયાત સામેલ છે. જેનાથી ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ઘણી ઘટી…

મહેસાણામાં ઉતરાયણ પહેલા જ એક યુવકનું પતંગના દોરાથી કપાયું ગળું, ઘટનાસ્થળે જ મોત;

મહેસાણાના આંબલિયાસણ બ્રિજ પર ગત મોડી સાંજે અંધારામાં બાઇક પર પત્ની સાથે જતા યુવકના ગળામાં પતંગની દોરી ફસાતા મોત થયું છે. બાલીયાસણ ગામનો 25 વર્ષીય યુવક પત્ની સાથે બાઇક પર…

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે વીડિયો વાયરલ, સાધુ સંતોમાં ફેલાયો આક્રોશ ;

જૂનાગઢના એક સાધુનો એક મહિલા સાથે રંગરેલિયા મનાવતો વીડિયો વાયરલ થતાં જૂનાગઢ પંથકમાં ચર્ચાનો વિષય બનવાની સાથે સાથે સાધુ – સંતોમાં આક્રોશ ફેલાયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ આ…

સુરતમાં દત્તક લીધેલા પુત્રએ જ પિતાની જેમ કાળજી રાખનાર વૃદ્ધનું ગળું દબાવી કરી હત્યા;

મૃતક પરમેશ્વરદાસે વર્ષો પહેલા પોતાના સાળાના પુત્ર સાગરદાસને દત્તક લીધો હતો. સાગરદાસ પોતાના દત્તક પિતા સાથે રહેતો અને પોતાના બાળકની જેમ જ તેમનું પાલન થયું હતું. જો કે, આ સંબંધમાં…

1 ડિસેમ્બર, 2024 થી થશે ઘણા નિયમોમાં ફેરફાર, જેનો સીધી અસર પડશે તમારા ખિસ્સા પર;

વર્ષનો છેલ્લો મહિનો પોતાની સાથે અનેક ફેરફારો લાવી રહ્યો છે. 1 ડિસેમ્બર, 2024 થી ફાઇનાન્સ સંબંધિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનો સીધી અસર તમારા ખિસ્સા પર પડી…

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તેને લઇને હજુ પણ સસ્પેન્સ, શપથવિધિની તૈયારીઓ થઇ શરૂ;

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે હજુ નક્કી નથી. મુંબઇથી દિલ્હી સુધી મહાયુતિમાં બેઠકો ચાલી રહી છે. જોકે,આ પહેલા જ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની શપથવિધિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં 5 ડિસેમ્બરે…

પંજાબ કિંગ્સ માલિક પ્રીટિ ઝિન્ટાએ શ્રેયસ અય્યરને પોતાની ટીમમાં 26.75 કરોડની બોલી લગાવી લીધા બાદ કહ્યું સોરી;

દ્દાહમાં IPL 2025ની મેગા હરાજી શરૂ થઈ ત્યારથી દરેકના હોઠ પર થોડાં જ નામ છે, પંજાબ કિંગ્સની સહ-માલિક અને બોલિવૂડ સ્ટાર પ્રીતિ ઝિન્ટાને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે કહ્યું…

સુરતમાં ત્રીજી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રજીસ્ટ્રેશન માટે વિસંગતતા હોવાની ફરિયાદો;

આગામી ત્રીજી ડિસેમ્બરે પ્રિ-સ્કૂલો બંધ રાખવાનું એલાન કરાયું છે. જેને કારણે સુરતની 1200 પ્રિ-સ્કૂલો બંધ રહેતા જ 1.30 લાખ વિદ્યાર્થીઓ ઘરે રહેશે.ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ એસોશિયેશને ગુજરાત સરકાર સાથે પ્રાથમિક શિક્ષણ…

અમદાવાદમાં અકસ્માત બાદ અવેરનેસ રેલી યોજી, ઈજાગ્રસ્ત ડોકટર પણ જોડાયા રેલીમાં;

અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાયકલિંગ માટે નીકળેલા લોકોને અડફેટે લીધા હતા.જેમાં ડોકટર પણ સામેલ હતા. ત્યારે લોકોમાં હવે જાગરૂકતા લાવવા વિવિધ સાયકલિંગ…

error: