Satya Tv News

Month: December 2024

અમદાવાદની આ સ્કૂલએ વિદ્યાર્થિનીઓ પાસેથી બોર્ડની ફીલેવામાં આવતા વિવાદ;

અમદાવાદની વટવાની આશીર્વાદ હિન્દી મીડિયમ શાળાએ બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પાસેથી 800 રૂપિયા ફી ઉઘરાવતા DEOએ નોટિસ ફટકારી છે. પ્રાથમિક વિગતો મુજબ વિદ્યાર્થીનીઓ પાસેથી બોર્ડની ફી માટે 800 રૂપિયા ઉઘરાવતા…

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ પુષ્પા 2 રેકોર્ડ તોડ કરી કમાણી, Collectionનો આંકડો ચોંકાવનારો;

અલ્લુ અર્જુન ફિલ્મમાં એક બ્રાન્ડની જેમ જોવા મળે છે અને તેની ફિલ્મ પુષ્પા 2 એક બ્રાન્ડની જેમ બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવી રહી છે. ફિલ્મની રિલીઝનું ત્રીજું અઠવાડિયું જ શરૂ…

વડોદરામાં 6 વર્ષની બાળકીને ટેમ્પોએ અડફેટે લેતાં બાળકીનું ઘટના સ્થળે જ થયું મોત;

વડોદરા શહેરમાં અવારનવાર ભારદારી વાહનોના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે આજે મોડી સાંજે ફરી એક વાર ભારદારી વાહને બાળકીને કચડી નાખતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત…

ગુજરાતમાં કેટલુ રહેશે તાપમાન,આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટની આગાહી;

રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે લોકો હવે તાપણાનો સહારો લઈ રહ્યા છે. આ તરફ હવે પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો…

વિજય માલ્યાએ સોશિયલ મીડિયા ‘X’ પર માંગી રાહત, 6203 કરોડની લોન હતી, મારી પાસેથી 14131 કરોડ રૂપિયા વસૂલ્યા;

ભાગેડુ વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પેસ્ટ કરી લખ્યું કે, ‘ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે કિંગફિશર એરલાઇન્સની લોનનું મૂલ્ય 6,203 કરોડ રૂપિયા આંક્યું હતું, જેમાં 1,200 કરોડ રૂપિયાના વ્યાજનો સમાવેશ…

‘રાહુલ ગાંધીએ ભાજપના સાંસદ પ્રતાપ સારંગીને માર્યો ધક્કો, ધક્કો વાગતા પડી જતા થયા ઈજાગ્રસ્ત;

ભાજપ સાંસદ સારંગીનો દાવો છે કે તેઓ રાહુલ ગાંધીના ધક્કાથી ઈજાગ્રસ્ત થયા છે. સારંગીએ કહ્યું કે, ‘હું ઉભો હતો. રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ મારા પર…

ઝઘડિયા GIDC માં હેવાને એટલી હદે ક્રૂરતા આચરી કે બાળકીની ફરી સર્જરી કરાઈ વડોદરાની SSG હોસ્પિટલમાં અઢી કલાક સર્જરી ચાલી;

વડોદરાની સયાજી હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં આ બાળકીની ફરી સર્જરી કરવામાં આવી હતી. જેમાં સર્જરી વિભાગ, પીડિયાટ્રિશન અને એનેસ્થેસિયા વિભાગની મદદ લેવામાં આવી હતી. આ સર્જરી કરતાં ડોક્ટરોને અઢી કલાકનો…

વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, બંને બાઈક સવારના ઘટનાસ્થળે જ મોત;

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાણીયાદરા ગામ નજીક વહેલી સવારના વાગરા તાલુકાના પણીયાદરા ગામ નજીકથી એક મોટર સાયકલ પર બે વ્યક્તિઓ પસાર થઈ રહ્યા હતા.આ સમય દરમિયાન એક ડમ્પરના ચાલકે મોટર…

નર્મદા બ્રિજ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગમાંથી જીજે-16 પાસિંગના વાહનોનો ટોલ કપાઇ જતા રોષ;

અંકલેશ્વર ભરૂચના મુલદ ટોલપ્લાઝા પર છેલ્લી લેનમાંથી પસાર થતી બસોનો પણ ટોલ કપાય છે સ્થાનિક વાહનોને ટોલમાંથી મુકિત આપવા માટે અલગથી લેન બનાવવામાં આવી છે પણ તેમાંથી અમારી બસો જાય…

અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ ફાટી નીકળતા મચી દોડધામ;

અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસીડેન્સી નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં ગત રાત્રીના અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ…

error: