Satya Tv News

Month: January 2025

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું થયું ‘હાર્ટ ફેલ’ ,હાર્ટ અટેક આવતા થયું મોત;

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી, ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. જેથી તે…

ભાજપ નેતાના ઘરે દરોડામાં 4 મગર મળી આવતા IT વિભાગના અધિકારીઓ પણ ફફડી ગયા

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવકવેરા વિભાગની ટીમે ભાજપ નેતાના ઘર પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ઘરમાંથી ચાર મગર મળી આવ્યા હતા. આ બાબતની…

વાગરા પોલીસે ઇકો કારમાંથી ૩.૨૦ લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો;બે ની અટક

વાગરા પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વાગરા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભેરસમ ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન એક સિલ્વર કલરની ઇક્કો કાર GJ-16-CS-4738 માંથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે કારમાંથી…

5 જિલ્લાની 55 જેટલી શાળામાં ફી વધારો

ગુજરાત સરકારની ફી નિયમન સમિતિ એટલે કે (Fee Regulatory Committee) દર વર્ષે અલગ-અલગ શાળાના પ્રાથમિક, માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ફાઈલનો અભ્યાસ કરી જે-તે ખાનગી શાળાઓની ફી નક્કી કરતી હોય…

અમદાવાદના રાણીપમાં પત્નીના ત્રાસથી કંટાળીને યુવાને કરી આત્મહત્યા;

ઘણા સમયથી સભ્ય સમાજમાં રહેલા વિવિધ સંબંધોમાં તિરાડ આવતા અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પત્નીના શંકાશીલ સ્વભાવને કારણે યુવાનનું જીવવું મુશ્કેલ બની ગયું…

વડોદરામાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, પીપુડાની વ્હીસલ બાળકના ગળામાં ફસાઈ ગઈ, જીવ જતા જતા બચ્યો;

વડોદરામાં ઉત્તરાયણ પર્વે પિપૂડા વગાડનારા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. પીપૂડુ વગાડતા 5 વર્ષના બાળકની શ્વાસનળીમાં વ્હીસલ ફસાઈ ગઈ હતી. દાહોદ ખાતે રહેતો પાંચ વર્ષનો જયંત તડવી વ્હિસલ…

અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે મચાવ્યો તોફાન;

અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે તોફાન મચાવ્યું છે. બેફામ બનેલા શખ્સે જાહેર રોડની વચ્ચો વચ સુઈ ગયો હતો. કુબેરનગર પોલીસ ચોકી નજીકની જાહેર રોડ પર શખ્સે સુઈ અને…

વડોદરા ક્રાઈમ બ્રાન્ચએ ત્રિચી ગેંગના 12 સભ્યોની કરી ધરપકડ, અનંત અંબાણીના લગ્ન પ્રસંગમાં ચોરી કરવાનો કર્યો હતો પ્રયાસ;

ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ ભારતની કુખ્યાત ત્રિચી ગેંગ ઝડપી પાડી છે. ત્રિચી ગેંગે અનેક રાજ્યોમાં ગુનાઓને અંજામ આપ્યો છે. ગિલોલથી કાચ તોડી ચોરી કરવામાં આ ગેંગ માહીર હોવાનું સામે આવ્યું હતુ.…

સાબરકાંઠાઃ હિંમતનગરમાં HMPVનો એક કેસ બેબીકેર હોસ્પિટલમાં બાળક વૅન્ટિલેટર પર તંત્ર એલર્ટ;

ગુજરાત સહિત ભારતનાં ચાર રાજ્યમાં આ વાઇરસના કેસ નોંધાયા છે. આ વાઇરસના તમામ દર્દી બાળક છે. HMPVની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની…

અભિનેત્રી રેખા હંમેશા સિંદૂર લગાવેલી જોવા મળે છે. તો જાણો આજે, કોના નામનો સિંદૂર લગાવે છે રેખા ?

બોલિવૂડની ઉમરાવ જાન એટલે કે રેખાના જીવનના ઘણા રહસ્યો હજુ પણ જાહેર થયા નથી. તેમાંથી એક રહસ્ય છે તેનું સિંદૂર. સાઉથ સ્ટાર શિવાજી ગણેશન અને પુષ્પાવલ્લીની આ દીકરી ઘણીવાર માથામાં…

error: